Type Here to Get Search Results !

શું તમારા પૈસા બેંકોમાં સુરક્ષિત છે? RBIના આ નિયમ જાણી ને લોહી ઉકળી જાશે

Is your money safe in banks?  શું તમારા બેંક ખાતામાં 1 લાખથી વધુ પૈસા છે? સમાચાર તમારા માટે છે. જો બેંક નાદાર થઈ જશે, તો તમને કેટલા પૈસા પાછા મળશે? જાણીને પગ નીચે થી જમીન નીકળી જાશે


શું તમારા પૈસા બેંકોમાં સલામત છે ? Is your money safe in banks?


Your money is not safe in bank also ના, તમારા બધા જ પૈસા બેન્ક માં સુરક્ષિત નથી. તમારા બેંક એકાઉન્ટ માં ગમે તેટલા પૈસા હોઈ એમાંથી વધુ માં વધુ બેન્ક તમને 1 લાખ રૂપિયા જ દેવા માટે બંધાયેલી છે. એટલે કે બેન્ક માં તમારા ગમે તેટલા રૂપિયા જમા હોઈ એમાં થી Bank માત્ર વધુ માં વધુ 1 લાખ રૂપિયા સુધી જ સુરક્ષિત છે. જાણો શુ કામ આવું છે

RBIની સંપૂર્ણ માલિકીની પેટાકંપની deposit insurance and credit grantee કોર્પોરેશન (DICGC) અનુસાર, બેંક ગ્રાહકના પોતાના ખાતામાં રકમની અનુલક્ષીને, ગ્રાહકને 1 લાખ રૂપિયા સુધીનો વીમો લે છે, જેનો અર્થ છે કે જો Bank Closed /  બેંક બંધ અથવા Bank નાદાર થઈ જાય તો તમારી પાસે Bank માં ગમે એટલી રકમ હશે તે તમને 1 લાખથી વધુ ચૂકવશે નહિ. બેન્ક તમારી એકાઉન્ટ પર વીમો  insurance  લે જેને ડિપોઝિટ ઇન્સ્યુરન્સ Deposit insurance કહેવામાં આવે છે જુઓ કે શું છે આખી બાબત ?

Government : ભારત સરકાર નો મોટો નિર્ણય Adhaar Card માં હવે સુધારો થશે નહીં !

પાછલા ઘણા વર્ષોમાં, ઘણા લોકો બેંક ની લોન ચૂકવ્યા વિના દેશની બહાર ભાગી ગયા છે અને આ હવે સામાન્ય બની ગયું છે. આ એક સામાન્ય ઘટના બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ બેંક અચાનક બંધ થઈ જાય, તો તેની ચિંતા કરશો નહીં. આજે અમે તમને જણાવીશું, બેંક કરપ્ટ / બેંક બંધ થયા પછી તેના નાણાંનું શું થાય છે? અને તમે સલામત પગલું ભરી શકો એ માટે અમે તમને જણાવીશું

RBIના નિયમો મુજબ, બેંકના ગ્રાહકોને વીમા અને ડિપોઝિટ પરની બાંયધરી-ડિપોઝિટ વીમા અને ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (DICGC) આપવામાં આવે છે. જેના માટે બેંક પ્રીમિયમ પણ ચૂકવે છે. સામાન્ય રીતે તમામ બેન્કો વીમા પ્રીમિયમ ચૂકવે છે - બેંક વીમા પ્રીમિયમ. જોકે, ખાતાધારકને બેંકની લોન ઉડાડ્યા બાદ 1 લાખ રૂપિયાથી વધુ મળતા નથી. આનો અર્થ એ છે કે જો તમારી પાસે 1 લાખથી વધુ રકમ બેન્ક માં છે, તો તમે બેંક નાદારી પછી 1 લાખ પાછા મેળવશો. તમારા બેંક ખાતામાં કેટલી રકમ છે તે DICGCથી કોઈ ફરક પડતો નથી. આ નિયમ સરકારી તેમજ, સહકારી બેંકોને લાગુ પડે છે. તેનો અર્થ એ કે જો કોઇ સંજોગોમાં બેન્ક ફેલ થાય છે, બંધ કરી દેવામાં આવે છે, બેન્કનું લાઇસન્સ રદ થાય છે તેવી સ્થિતિમાં તેને 1 લાખ રૂપિયા કોઇ પણ ભોગે મળશે ભલે બેન્કમાં તમારી કેટલી પણ રકમ જમા કેમ ના હોય.

"DICGS એક્ટ, 1961 ની કલમ 16 (1) ની જોગવાઈઓ હેઠળ, જો કોઈ બેંક નાદાર  / ઉઠી જાય છે, DICGS દરેક થાપણકર્તાને તેની થાપણને ધ્યાનમાં લીધા વિના માત્ર એક લાખ રૂપિયા સુધીની વીમા રકમ ચુક્વવા જવાબદાર છે. "

Free Eduction : કોઈપણ ફી ભર્યા વિના અભ્યાસ કરો અને ફી નોકરી લાગે પછી ભરો
 
સરકારની માલિકીની બેંકોએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 95,700 કરોડ રૂપિયાની દોખાધડી નોંધાવી છે.

આ મુસીબત માંથી બચવા ના ઉપાય ?

હાલ, અત્યારે એવો કોઈ વિકલ્પ નથી પણ હાલ ની સરકાર વિચારી રહી છે કે લોકો ને પોતાના બેન્ક માં જમા નાણાં પર વધુ વીમો લેવો હોઈ તો લઇ શકે. પણ આ હજુ એક અધૂરા સમાચાર છે. સરકાર ની કોઈ ઓફીસીઅલ જાહેરાત કરી નથી

https://www.reporter17.com/2019/12/is-your-money-safe-in-banks.html

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!