થોડા સમય પહેલા રાજ્ય સરકારે Helmet પહેરવાનો કાયદો મરજીયાત કરી દીધો હતો. જેને લઇને વાહનચાલકોને Helmet માંથી મુક્તિ આપવામાં આવી હતી. જોકે, રાજ્યમાં વાહન ચાલકો માટે Helmet ફરજીયાત કરવા અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. આ અંગેની રાજ્યના પરિવહન મંત્રી આર.સી. ફળદુએ નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં આવશે। હજુ સુપ્રીમ કોર્ટ ના નિર્ણય ની રાહ જોવી પડશે.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફટકારી લગાવી હતી. જેમાં Helmet કાયદો મરજીયાત કરવા પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી.
રૂપાણી સરકારે હેલ્મેટ ફરજિયાત છે કે નહીં તે અંગે યુ-ટર્ન માર્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે કહ્યું કે હેલ્મેટ ફરજિયાત છે. રાજ્યમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે ગુજરાત સરકારે ક્યારેય હેલ્મેટ પહેરવાની છૂટ આપી નથી. યુ-ટર્ન લેતાં સરકારે એમ પણ કહ્યું કે, હેલ્મેટ પહેરવું બંને ડ્રાઇવર અને પાછળ બેઠેલાને પહેરવાનું ફરજિયાત છે.
આ બધુ જોતાં લાગે છે કે ગુજરાત સરકાર રામ ભરોસે ચાલે છે એવું લાગે છે . કઈ પણ કાયદો લાવો, કઈ પણ બોલો અને પછી ફરી જવાનું. તે પરીક્ષા રદ, તપાસનો વિષય કે અન્ય કોઇ બાબત હોય.
આ અગાઉ થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ Helmet ને લઈને મહત્વનું નિવદેન આપ્યુ હતું. જેમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે Helmet નો કાયદો કેટલાક સમય માટે મરજિયાત કરવામાં આવ્યો છે. Helmet કાયદો સરકારે દૂર કર્યો નથી. જો કે, રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા Helmet ના કાયદાને મરજિયાત કરતા કોર્ટમાં રાવ નાંખવામાં આવી હતી જેને પગલે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ટપારી હતી કે, લોકોની સુરક્ષા માટે ફરજિયાત કરેલા Helmet ના કાયદાને મરજિયાત કેમ કર્યો.
Helmet મામલે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, Helmet ના કાયદામાં કોઈ ઢીલાશ રાખવામાં નહી આવે. જો કાયદામાં જે કોઈ રાજ્યની સરકાર ફેરફાર કરશે તો રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવશે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા Helmet ના કાયદામાં ઢીલાશ અપાઈ હતી. આમ કેન્દ્રની આક્રમતા બાદ રાજ્ય સરકારે ફરીથી Helmet નો કાયદો ફરજીયાત કરી દીધો છે. નવા મોટર વ્હીકલ એકટની અમલવારી પર કેન્દ્રનું કડક વલણ જોવા મળ્યું હતું.
- પરિવહન મંત્રી આર.સી.ફળદુએ કરી જાહેરાત
- સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનું રહેશેઃ ફળદુ

27/01/2020 News Update

રાત્રે 12 વાગ્યે જન્મ દિવસ ઉજવવો એ અશુભ ? જાણો શું કામ