ગત કેટલાક વર્ષોથી ભારત સરકાર ડિઝિટલ ઇન્ડિયાને વધારવા સતત કામ કરી રહી છે.
સરકારના આ મોટા પ્રયાસોને કારણે આજે ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર અનેક સરકારી
એપ્સ છે. જેને સામાન્ય લોકોને ખૂબ ફાયદો થયો છે. આજે અમે તમને સરકારની તે એપ્સ
અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જે તમને ખૂબ કામ લાગશે. તો આવો જોઇએ આ સરકારી એપ્સ
અંગે..
સરકારે આ એપ ખાસ મહિલાઓની સુરક્ષા માટે રજૂ કરી છે. આ એપનો ઉપયોગ કરવા માટે
યૂજર્સ સૌથી પહેલા દિલ્હી પોલીસની અધિકારીક સાઇટ પર જઇને રજીસ્ટર કરવું પડશે.
તેની ખુબી એ છે કે જો યૂઝર આ એપથી મુશ્કેલી સ્થિતિમાં એલર્ટ મોકલે છે. તો આ
જાણકારી સીધી દિલ્હી પોલીસને કંટ્રોલ રૂમ સુધી પહોંચે છે. એટલુંજ નહીં દિલ્હી
પોલીસને આ એલર્ટમાં યુઝરની લોકેશન અને ઓડિયો જેવી જાણકારી મળે છે.
લોકો માટે યુઆઇડીએઆઇનું કામ એમ આધાર એપ ખૂબ કામની છે. કારણકે લોકો તેમા ઘણી સુવિધાઓ મળશે. લોકો આ એપમાં આધાર કાર્ડને ડિઝિટલ ફોર્મેટમાં રાખી શકે છે. સાથે જ લોકો તેમની બાયોમેટ્રિક જાણકારીને પણ સુરક્ષિત રાખી શકશે. જ્યારે આ એપની સાઇઝ 45 એમબી છે. જરૂરત પડવા પર તમે આ એપ દ્વારા પણ આધારકાર્ડ બતાવી શકો છો.
સરકારની આ એપ ખૂબ ખાસ છે. કારણકે લોકો આ પ્લેટફોર્મ દ્નારા વિભાગો અને મંત્રાલયોને સલાહ આપી શકશે. જ્યારે આ એપ ગૂગલ પ્લે અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. જો તમારી પાસે કોઇ યોજનાને લઇને કોઇ સલાહ કે આઇડિયા છે તો તમે સરકારને આપી શકો છો.
લોકોને આ એપથી ચુટણીથી જોડાયેલી દરેક પ્રકારની જાણકારી મળશે. તેની સાથે જ આ એપ તેમના યૂજર્સને કેન્ડિડેટ્સથી લઇને નામાંકન સુધીની જરૂરી જાણકારી આપશે. તે સિવાય લોકો આ એપ દ્વારા વોટ લિસ્ટમાં તેમનું નામ ચેક કરી શકશે, જ્યારે આ એપની સાઇઝ એન્ડ્રોય્ડ પર 16 એમબી અને આઇઓએસ પ્લેટફોર્મ પર 15.6 એમબી છે.
DigiLocker
ડિજિલોકર એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર રહેલી છે. આ એપની સાઇઝ 7.2 એમબી
છે. લોકો આ એપમાં જરૂરી દસ્તાવેજ જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ અને પાન કાર્ડને
ડિઝિટલ ફોર્મેટમાં રાખી શકે છે. જેમા તમે કોલેજના સર્ટિફિટેક પણ સેવ કરીને રાખી
શકો છો. જેનાથી તમારે સાથે હાર્ડ કોપી રાખવાની જરૂરત પડશે નહીં.
Government News : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નવી યાદી 2020
Himaat Plus
M Aadhaar
લોકો માટે યુઆઇડીએઆઇનું કામ એમ આધાર એપ ખૂબ કામની છે. કારણકે લોકો તેમા ઘણી સુવિધાઓ મળશે. લોકો આ એપમાં આધાર કાર્ડને ડિઝિટલ ફોર્મેટમાં રાખી શકે છે. સાથે જ લોકો તેમની બાયોમેટ્રિક જાણકારીને પણ સુરક્ષિત રાખી શકશે. જ્યારે આ એપની સાઇઝ 45 એમબી છે. જરૂરત પડવા પર તમે આ એપ દ્વારા પણ આધારકાર્ડ બતાવી શકો છો.
રાત્રે 12 વાગ્યે જન્મ દિવસ ઉજવવો એ અશુભ ? જાણો શું કામ
My Gov
સરકારની આ એપ ખૂબ ખાસ છે. કારણકે લોકો આ પ્લેટફોર્મ દ્નારા વિભાગો અને મંત્રાલયોને સલાહ આપી શકશે. જ્યારે આ એપ ગૂગલ પ્લે અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. જો તમારી પાસે કોઇ યોજનાને લઇને કોઇ સલાહ કે આઇડિયા છે તો તમે સરકારને આપી શકો છો.
Voter Helpline