પાત્રતાના માપદંડ / Kunwar Bai Nu Mameru Yojna criteria
આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર
માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના
લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
સહાયનું ધોરણ / Kunwar Bai Nu Mameru Yojna benefit
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન
પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.12,000/-ની સહાય ચેકથી
ચૂકવવામાં આવે છે. લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય
છે.
🐐 બકરી ઈદ પર બલી શું કામ ? જાણો સંપૂર્ણ માહિતી 👇👇
માહિતી :- https://cutt.ly/Em2xUIn
📖 દરેક એકવાર વાંચવા જેવું
રજુ કરવાના ડોક્યુમેંટ / Kunwar Bai Nu Mameru Yojna document list
- કન્યાનું આધાર કાર્ડ
- કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો
- અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ , ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલ)
- કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
- કન્યાની જન્મ તારીખનો પુરાવો
- યુવકની જન્મ તારીખનો પુરાવો
- લગ્ન કંકોત્રી
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેંક પાસબૂક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
- કન્યાના ફોટો