ગુજરાત સરકારની યોજના WhatsApp Helpdesk નંબર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓની માહિતી મેળવો, ભાજપના ટેક્નોસિવી ક્ષેત્રના પ્રમુખ સી.આર.પાટિલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. રાજ્યના નાગરિકો હવે WhatsApp Helpdesk દ્વારા ઘરેથી વિવિધ સરકારી યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલના માર્ગદર્શન હેઠળ WhatsApp Helpdesk નું ઉદ્ઘાટન કર્યું હતું, જેથી સરકારની તમામ યોજનાઓ લોકો સુધી સુલભ થઈ શકે.
આમ, ગુજરાત સરકારની તમામ યોજનાઓને લોકો સુધી પહોંચે તે હેતુથી આ WhatsApp Helpdesk ઘડવામાં આવ્યો છે. આમ, સરકારી યોજનાઓની સંપૂર્ણ માહિતી નાગરિકોને સરળતાથી મળી રહેશે.
તમારા નામનો 3D લોગો બનાવો મોબાઈલ માં Free - જાણો કેવી રીતે
યોજનાનું નામ
WhatsApp Helpdesk
કોણે લોન્ચ કર્યું
ગુજરાત સરકાર (સીઆર પાટીલ)
શરૂઆત ની તારીખ
ઓક્ટોબર 2020
ઉદ્દેશ
ડિજિટલ ગુજરાત
નોંધનીય છે કે ગુજરાત દ્વારા ઘણા લોકો સરકાર દ્વારા અમલમાં મુકેલી લોકકલ્યાણ યોજનાઓથી વાકેફ નથી. તેથી ઘણા લોકો આ લાભથી વંચિત છે. ગુજરાતના વધુને વધુ લોકો તેનો લાભ ઉઠાવે અને યોજના વિશે સંપૂર્ણ માહિતી એક ક્લીક પર મળે તે માટે પહેલ કરવામાં આવી છે.
ગુજરાત સરકારની યોજનાની વિગતો કેવી રીતે મેળવી શકાય ?
1. નાગરિકોએ તેમના મોબાઇલમાં નંબર (0261-2300000) સેવ કરીને 'Hi' મેસેજ મોકલવો પડશે.
2. આ પછી એક સંદેશ આવશે, પછી તમને તમારું નામ, વિસ્તાર અને પછીથી 0 લખીને મોકલો અને તે પછી યોજનાઓની સૂચિ હશે.
3. યોજનાનો નંબર મોકલીને નાગરિકોને યોજના અંગે લેખિતમાં જાણ કરવામાં આવશે જેથી સંદેશ દ્વારા યોજનાની સંપૂર્ણ માહિતી આવે.
4. 'Hi' લખીને, તમને WhatsApp પરની તમામ સરકારી યોજનાઓની માહિતી મળશે.
આ લોકો ના WhatsApp અકાઉન્ટ 120 દિવસ બાદ થઇ જશે ડિલીટ
ગુજરાત સરકારની WhatsApp Helpdesk સરકારની તમામ યોજનાઓ સુધી પહોંચવાના ઉદ્દેશ્યથી આ યોજનાની સ્થાપના કરવામાં આવી છે. આમ, સરકારી યોજનાઓની સંપૂર્ણ માહિતી નાગરિકોને સરળતાથી મળી રહેશે.