06-04-2021 બ્રેકિંગ ન્યૂઝ
20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા 30 એપ્રિલ સુધી કર્ફ્યૂ રહેશે : CM
ક્યાં ક્યાં 20 શહેરોમાં લાગ્યો રાત્રિ કર્ફ્યુ ?
- અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીનો સમાવેશસાંજે કોર કમિટીની બેઠક બાદ લોકડાઉન અંગે નિર્ણય લેવાશે:CM
રાજ્ય સરકારને 3-4 લોકડાઉન કરવા હાઈકોર્ટનો નિર્દેશ
- હાઈકોર્ટે ગુજરાતમાં 3-4 દિવસ કર્ફ્યુ લગાવવાના રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો
- ગુજરાતમાં હાલ વધી રહેલા કોરોનના કેસ ના કારણે ગુજરાત હાઈકોર્ટે લોકડાઉનના સંકેત આપતો નિર્દેશ કર્યો છે.
- રાજ્યમાં 2-3 દિવસના વિકેન્ડ કર્ફ્યુની જરૂરિયાત હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે.
- 3થી 4 દિવસનો કર્ફ્યુ લગાવવા હાઈકોર્ટનો નિર્દેશ
સુરતમાં કોરોનાના જાણ થયા ના 5 કલાકમાં જ 13 વર્ષના બાળકનું મૃત્યુ
- 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી બાળકનું મૃત્યુ
- મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં મોત થયું
- કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં.
- બાળકમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં
🙏 શેરી માં રમતા અટકાવો / માસ્ક ફરિજયાત પેહરાવો 🙏
😷 જો બીજી વાર રમતા જોવા હોઈ તો 🏃♂️🏃 🙏