રૂપાણી સરકારનો નિર્ણય, રાજ્યમાં રાત્રી કર્ફ્યુ યથાવત
BREAKING NEWS
આવતી કાલથી જે કરફ્યુ પતવાનો હતો તે 18 મે સુઘી લંબાવાયો
⏩ રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો રહેશે.
⏩ રાત્રે ૮થી સવારે ૬નો કર્ફ્યુ જે નિયમ મુજબ હતો તે યથાવત છે.જે 18 મે સુઘી રહેશે
⏩ નવા નિયંત્રણ તા.18મી મે સુધી અમલી રહેશે.
⏩ આ નિયંત્રણો અમદાવાદ સહિત 36 શહેરોમાં રહેશે.
⏩ કરફ્યુ સમય સિવાય અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.
⏩ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.
⏩ તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.
ઇન્કમટેક્સ ના અધિકારીએ દર્દી બનીને હોસ્પિટલ મુલાકાત લેવાનું શરૂ!
- હોસ્પિટલ દ્વારા નિયત કરતાં વધારે ચાર્જ લેવાઈ રહ્યો છે.
- હોસ્પિટલો દર્દીઓને લીધેલા ચાર્જની પહોંચ પણ અપાતી નથી.
- કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો પર હવે આઈટી વિભાગે નજર રાખવાનું શરૂ કર્યું
- ડિપાર્ટમેન્ટને જુદી જુદી ફરિયાદો મળી હતી કે, કેટલીક હોસ્પિટલોમાં ઓનલાઇન પેમેન્ટને બદલે રોકડમાં પેમેન્ટ સ્વીકારવામાં આવે છે
ગુજરાતમાં મ્યુકરમાઈકોસીસ નવો રોગ ફાટી નીકળ્યો
- દર્દીએ કોરોનાની સારવાર લીધાના દસ દિવસ બાદ એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જેને મ્યુકરમાઈકોસીસ કહે છે
- અમદાવાદમાં 30 અને સુરતમાં 100 દર્દીઓ નોંધાતા ફફડાટ, બીમારીમાં દોઢ મહિનાની સારવાર લેવી પડે છે
- વિદેશમાં મ્યુકરમાઈકોસીસની બિમારીને લીધે 50 ટકા મૃત્યુદર હતો.
- મ્યુકરમાઈકોસીસના સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં 40 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
- કિરણ હોસ્પિટલમાં 60 જેટલા દર્દીઓનું વેઇટિંગ છે. સારવાર લઈ રહેલા ચાલીસ
જેટલા દર્દીઓ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને અન્ય રાજ્યોના છે.
સુરતના દરેક ઝોનની 🛌 ખાલી બેડની માહિતી 🏥
સુરતના દરેક ઝોનની કોવિડ -19 હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા ની માહિતી માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નીચે આપેલ ઓફીશિયલ વેબસાઇટ લિન્ક પર ક્લિક કરો 👇
SMC OFFICIAL LINK :- Click here