CBDT એ PAN ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદાને અત્યાર સુધી વારંવાર સ્થગિત કરી છે. વર્તમાન કાયદા હેઠળ, વ્યક્તિએ તેના આધાર નંબર સાથે PAN લિંક કરવું ફરજિયાત છે. ઉપરાંત, ફાઇલ કરતી વખતે આધાર નંબરનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે
જો તમે ત્યાં સુધીમાં આધારને PAN સાથે લિંક ન કરો તો, તમારુંપાન કાર્ડ નિષ્ક્રિય હશે. તેથી, કોઈપણ જોખમી પરિસ્થિતિઓને ટાળવા માટે, આ પોસ્ટ તમને પાન કાર્ડ બનાવી શકે તેવા પગલાઓમાં મદદ કરે છેઆધાર કાર્ડ લિંક સફળ. ચાલો વધુ જાણીએ..
ઇન્કમટેક્સે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક (PAN-Aadhaar Linking is mandatory) કરાવવું ફરજિયાત કરી દીધું છે. સરકારની એડવાઇઝરી મુજબ, જો 31 માર્ચ 2023 પહેલાં બંને ડોક્યુમેન્ટને લિંક ના કરાવ્યા તો પાનકાર્ડ કેન્સલ થઈ જશે. જે બાદ ઇનકમટેક્સ ટેક્સ ભરવામાં અને તેને સંબંધિત અન્ય સેવાનો લાભ વ્યક્તિને મળશે નહીં.
IT વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, IT નિયમ મુજબ આ દરેક પાનધારકો માટે ફરજિયાત છે. જે મુજબ માર્ચ મહિના પહેલાં પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવું ફરજિયાત છે. 1 એપ્રિલ 2023થી અનલિંક પાનકાર્ડ કેન્સલ થઈ જશે. આધાર અને પાન લિન્કિંગ છે કે નહીં તે અંગે ઓનલાઇન અને SMS દ્વારા જાણી શકાય છે.
આ વ્યક્તિ 11 લાખ ખર્ચી માણસમાંથી બન્યો કૂતરો જુઓ વિડિઓ
નિષ્કર્ષ
જ્યારે તમે તમારી જાતને પાન કાર્ડ આધાર કાર્ડ લિંક પ્રક્રિયા માટે તૈયાર કરો છો, ત્યારે ધ્યાનમાં રાખો કે જો તમે ઓનલાઈન પદ્ધતિ પસંદ કરી રહ્યા હોવ તો તમને રજિસ્ટર્ડ નંબર પર એક OTP પ્રાપ્ત થશે. જો સૉર્ટ કરવાની જરૂર હોય તેવી કોઈપણ વિગતોમાં મેળ ખાતો નથી, તો તમારે ઑફલાઇન પદ્ધતિ સાથે જવું
જોઈએ..કરદાતાઓએ જાણવાની જરૂર છે કે એપ્રિલ 1, 2017 થી, PAN અને આવક વળતર માટે અરજી ફોર્મમાં આધાર નંબર દાખલ કરવો ફરજિયાત બની ગયો છે. તેથી દંડ અને પરેશાનીઓથી બચવા માટે, તમારે તમારા PAN ને વહેલામાં વહેલી તકે આધાર સાથે લિંક કરવાની જરૂર છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે તમારા PAN ને આધાર સાથે ઓનલાઈન લિંક કરી શકો છો.
પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવાઈ
FAQ
પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે છેલ્લી તારીખ કઈ છે?
ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે 31 મી માર્ચ 2023 જાહેર કરેલી છે.
PAN ને Aadhar Card ને લિંક કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
આ માટે ઓફિશિયલ વેબસાઈટ https://www.incometax.gov.in/ છે.
Method 1 (Pan - Aadhaar Link Status Check)
PAN અને Aadhaar સાથે Link છે કે નહિ ચેક કરો ?
લિંકિંગ ચેક કરવાની આ એક સહેલી રીત છે
- આ માટે https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status પર જવું પડશે : Click here
- ઉપર ની લિંક પાર જશો એટલે અહીંયા તમારે Pancard અને Adhaar Card ની માહિતી નાખો.
- આ બાદ તમને Pan Card અને Adhaar Card Link Status ચેક કરી ને તમને જણાવશે
Method 2 (Pan - Aadhaar Link Status Check)
PAN સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ ? કેવી રીતે ચેક કરવું ?
Check Pan card - Aadhar Link Status : https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar
Method 1 (Pan Card Aadhaar Card Link)
PAN ને આધાર સાથે નીચે પ્રમાણે લિંક કરો:
- અધિકૃત આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલની મુલાકાત લો અથવા લિંક પર ક્લિક કરો - https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar
- ઉપર ની link પર Click કર્યા બાદ અહીંયા તમારે
- Pancard અને Aadhaar Card માહતી નાખો
- Submit બટન પર Click કરશો એટલે Verfication Process થશે
Method 2 (Pan Card Aadhaar Card Link)
- જો તમને ઓનલાઇન લિન્કિંગમાં કોઈ સમસ્યા આવી રહી છે, તો તમે SMS દ્વારા linking પણ કરી શકો છો.
- તમારા રજિસ્ટર્ડ ફોન નંબર પરથી યુઆઈડીપીએન UIDPN લખીને, તમારે Space આપીને તમારો Aadhaar Number લખવો પડશે, પછી તમારે Space આપીને Pan Number લખવો પડશે અને પછી તેને 567678 અથવા 56161 પર મોકલવો પડશે. (UIDPAN 12-digit Aadhaar 10-digit PAN)
- Step 2: Send it to 567678 or 56161
તમારા પગનો આકાર તમારા વ્યક્તિત્વ વિશે શું કહે છે - જાણો
PAN અને આધારને લિંક કરવા માટે તમે https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/ પર પણ જઈ શકો છો.