એશિયા કપમાં આજે થશે IND vs AFG T20 ની ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ-11થી લઈને પિચ અને હવામાનનો મૂડ
એશિયા કપ 2022 શરૂ થઈ ગયો છે. ટૂર્નામેન્ટની શરૂઆત શનિવારે રાત્રે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચથી થઈ હતી. આજે (8 સપ્ટેમ્બર) IND vs AFG T20 આ ટુર્નામેન્ટમાં તેમના અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમો 8 SEPT સાંજે 7.30 કલાકે સામસામે ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ દરમિયાન દુબઈનું હવામાન અને પીચ કેવું રહેશે અને બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવનમાં કોને એન્ટ્રી મળી શકે છે? અહીં જાણો..
પિચ અને વેધર રિપોર્ટઃ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી સાંજે યોજાયેલી તમામ મેચોમાં બાદમાં બેટિંગ કરનાર ટીમને મોટા ભાગના પ્રસંગોએ ફાયદો મળ્યો છે. રાત્રે અહીં હળવા ઔંસ હોય છે, જે બોલરો માટે થોડી મુશ્કેલી ઊભી કરે છે. એકંદરે, અહીંની પીચ બોલરો અને બેટ્સમેનોને સમાન મદદ આપે છે. શરૂઆતમાં, ઝડપી બોલરો અને પછી સ્પિનરોને મદદ મળે છે અને બીજી ઇનિંગમાં બેટિંગ સરળ બને છે. ટોસ જીતનારી ટીમ અહીં પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે. હવામાનની વાત કરીએ તો દુબઈમાં આ સમયે ભયંકર ગરમી છે. અહીં સાંજે પણ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેશે.
IND vs SL પ્લેઇંગ XI:
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
કે.એલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિપક હુડ્ડા, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદિપ સિંહ
શ્રીલંકાની પ્લેઈંગ 11
પથુમ નિશંકા, કુસલ મેન્ડિસ, ચારીથ અસાલંકા, દાનુશ્કા ગુંથીલંકા, દાસુન શનાકા, ભાનુકા રાજપક્ષા, વાનિન્દુ હસરંગા, ચામિકા કરુનારત્ને, મહેશ તિક્ષાના, અસિથા ફેરનાન્ડો, દિલશાન મદુશંકા
IND vs SL T20 મેચ ક્યાં Live જોઈ શકાય ?
એશિયા કપ સ્ટાર નેટવર્ક પર ટેલિકાસ્ટ થઈ રહ્યો છે, તેથી સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર LIVE મેચો જોઈ શકાય છે, Live Streaming Disney+Hotstar app પર જોઈ શકાય છે. TV પર ફ્રી માં જોવા માટે DD Sports પર પણ Live પ્રસારણ થશે.
Hotstar App Download : Click here
આશા રાખું છે તમને તમામ માહિતી મળી હશે. મિત્રો સાથે પણ આ માહિતી શેર કરજો.