Type Here to Get Search Results !

ઓછા પગાર માં બધા શોખ કરો પુરા ! કરો આ રીતે પ્લાનિંગ

પૈસાની ખેંચ ક્યારે પડતી હોય છે. ? જયારે આપડી આવક ઓછી હોઈ અને ખર્ચા વધુ હોઈ ત્યારે ખેંચ પડતી હોઈ છે. પરંતુ ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે આપણું પ્લાંનિંગ બરાબર હોતું નથી ને એટલે કે આપડી આવક ની જોડે આપણે શું કરવા નું છે. એ Money Planing Proper ના હોઈ તો પણ ઘણી વાર તકલીફ પડતી હોઈ અથવા તો પૈસા ની ખેંચ અનુભવ થતો હોઈ છે.

ઓછા પગાર માં બધા શોખ કરો પુરા ! કરો આ રીતે પ્લાનિંગ

એટલે જ આજે અમે તમારી માટે ખુબ ઉપયોગી માહિતી લઇ ને આવ્યા છે. કે તમારે તમારી Income / Salary નું Planning કેવી રીતે કરવું જેથી ઓછા પૈસા ( Salary ) પણ તમે તમારા બધા શોખ પુરા કરી શકો. જેથી તમારું ભવિષ્ય પણ સુરક્ષિત રહે અને વર્તમાનમાં પણ તમને પૈસા ની અછત નહિ પડે. ચાલો જાણીયે

આ માહિતી માત્ર જાણકારી અને સમજૂતી માટે છે. કોઈ પણ જગ્યા પર Invest કરતા પેહલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. 

આવતા મહિનેથી બદલાઈ જશે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત આ નિયમો : Click here

Gujju Samachar માં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવા ના છીએ Salary અથવા Income ને એક professional વ્યક્તિઓની જેમ કેવી રીતે Income Manage કરી શકાય. જેથી આપણું આજ, આવીતી કાલ અને ભવિષ્ય બધું જ Secure / સુરક્ષિત થઇ જાય.

આજે તમને બે બાબત પર ધ્યાન દોરવાનું છે. જેમાં પ્રથમ Gross Salary / Gross Income પર ધ્યાન દોરવવાનું છે. એટલે On paper કેટલું પગાર અથવા આવક આવે છે એ અને બીજી બાબત Net Income અથવા Net Salary એટલે કે બધું કપાયા બાદ જે હાથ માં આવે તે રકમ.

આજે અમને તે માહિતી આપીશું કે જે Finacial Expert ના મત મુજબ આપડી આવક ના પૈસા ક્યાં ક્યાં અને એટલા ખર્ચ કરીશું તો કયારે પણ આપણી પાસે પૈસા ની તંગી આવશે નહિ. અને જયારે જરૂર પડે ત્યારે આપડી પાસે પૈસા પડ્યા હશે.સામાન્ય માણસને માટે સૌથી મોટો ખર્ચો હોઈ છે. EMI અને Insurance ના Premiuim નો હોઈ છે, એટલે કે આપડા પગાર માંથી દર મહિને જે પૈસા કપાવીયે છીએ Home Loan, Car Loan કે પછી Personal Loan અથવા વીમા પ્રિમયમ / Credit Card EMI આ બધા આપડા Main Expense / ખર્ચા હોઈ છે.

Insurance Premium કેટલું હોવું જોઈએ ?

Finacial Expert ના કેહવા મુજબ વીમા નું પ્રિમયમ આપણી માસિક આવક ( Monthly Net Income ) ના 8% થી વધુ ના હોવી જોઈએ.

એટલે ધારકો કે તમારી Net Income 25000 છે તો તમારા Insurance Premium વધુ માં વધુ માસિક 8% હિસાબે 2000 હોવું જોઈએ અથવા વાર્ષિક ચુકવણી 24000 થી વધુ ના હોવી જોઈએ.

કારણ કે Insurance Policy આપણ ને 4-6% જેવું Return આપતી હોઈ છે. જયારે Mutal Funds એ 8-12% જેટલું Return આપતા હોઈ છે. એવું Expert અનુમાન લગાવતા હોઈ છે.

Home Loan EMI કેટલો હોવો જોઉએ ?

અત્યારે Finacial Expert ના મત મુજબ કોઈ પણ EMI એ તમારી Net Income ના 40% થી વધુ ના હોવો જોઈએ.  જયારે Bank EMI નક્કી કરતા હોઈ ત્યારે એ આપડી આવક ના 35-60% નું Calculation કરતા હોઈ છે. જેથી આપણને પોસાઈ. Bank Loan આપે તો એનો મતલબ એવો નથી આપડે Loan લઇ જ લેવી.

જયારે આપણું EMI 40% થી ઉપર જાય ને ત્યારે ઘણા બધા લોકો એવા હશે જેનું EMI કપાયા બાદ ખાતા પૈસા બચતા જ નથી એવું લાગે છે. 

રિઝર્વ બેંકે આ 4 બેંકો પર પ્રતિબંધ ! પૈસા ઉપાડવા પર લગાવ્યા નિયમો : Click here

Perosnal Loan / Credit Card EMI  / Vehical Loan નો EMI કેટલો હોવો જોઈએ ?

Finacial Expert ના મત મુજબ કોઈ પણ EMI એ તમારી Net Income ના 10% થી વધુ ના હોવો જોઈએ. આ Loan મહદંશે Luxury સુવિધા માટે ખર્ચ હોઈ છે. જેમાંથી તમને Return કશું મળવાનું નથી હોતું જેવું કે Mobile / Car / Bike અથવા કપડાં, સામાજિક પ્રસંગ હોઈ શકે.

આ બધી loan માં Intrest એટલે વ્યાજ પણ વધુ હોઈ છે. જેથી આવી loan નું પ્રમાણ ઓછું હોવું જોઈએ.

હવે અને તમને જે માહિતી આપી એ મુજબ તમારી Net Income ના 58% એ Fixed ખર્ચો છે જે તમારી ગમે ત્યાંથી કાઢવો જ પડે. અને જો અમારું માનો તો આ ખર્ચો 50% સુધી લાવી શકો તો ખુબ સારું. જેથી 50% તમારો Fixed ખર્ચો અને 50% તમારી પાસે પૈસા વધે. 

Investment 50-30-20 Rule ?

ઘણા બધા Expert એવું કહે છે. આપડી જે આવક થાય એને 3 ભાગ માં વહેચવી જોઈએ. આપડો જે Fixed ખર્ચો છે

એટલે કે જે ખર્ચા કરવા જ પડે જેવા કે ભાડું, ઘરમાં કરિયાણું, દૂધ, શાકભાજી, કપડાં એ આપડી આવકના 50% વધુ ના હોવા જોઈએ.

આપણી આવકના 30% રકમ નું Investment કરવું જોઈએ એમાં થી 10% રોકાણ એવી જગ્યા પર કરવાનું જે ઇમર્જન્સી માં એના રોકડા તુરંત થઇ જાય. Investment કરવું એટલે જરૂરી છે કારણ કે ભવિષ્યમાં મોંઘવારી વધશે અથવા આપડી આવક કરતા ખર્ચો વધુ હોઈ ત્યારે આ Investment આપણને કામ લાગી શકે. 

બાકીના જે 20% જે વધ્યા એ પૈસા એવી વસ્તુ પાછળ વાપરવાના જે વસ્તુ આપડી માટે જરૂરી નથી આપણા જીવન સુધારે ફોન, બહારનું જમવાનું આ બધું આમાં આવે.

અમારી માહિતી પરથી તમને નિર્ણય લેવામાં સરળતા રહેશે. જેમાં કોઈ મિત્ર તમને Insurance Policy લેવાનું કહે અથવા Bank Loan offer કરે ત્યારે શું EMI રાખવો.

આશા રાખીયે છીએ કે તમને અમારી આ માહિતી માં તમામ સમજણ પડી ગઈ હશે. એમ છતાં મૂંઝવણ હોઈ તો અમને Comment માં જણાવો.

Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!