દેશના મોટાભાગના યુવાનોનો રાજકારણ તરફ ખુબ ઓછો રસ દાખવતા હોય છે પરંતુ ઘણા લોકો ને રાજકારણમાં રાજનેતા નો પગાર જાણવાની ખુબ જ ઉત્સુકતા હોય છે. આજે અમે એવી જ માહિતી લઇ ને આવિયા છીએ. જેમાં દેશના TOP 10 CM Salary ની માહિતી લઇ ને આવ્યા છીએ.
દેશમાં ઘણા મુખ્યમંત્રીની salary દેશના Priminister ( Narendra Modi ) નરેન્દ્ર મોદી અને President દ્રૌપદી મુર્મુ કરતા પણ વધારે છે
આજે દેશના દરેક યુવાનોના મનમાં એ વાત ચાલી રહી છે કે આપણા રાજ્યના મુખ્યમંત્રીનો પગાર કેટલો છે. અમારા વિસ્તારના સાંસદનો પગાર કેટલો છે. આખરે નેતાઓને કેવા પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં યુવાનો માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તેમને રાજકારણીઓને મળતા પગાર અને સુવિધાઓની જાણ હોવી જોઈએ.
ભારતીય બંધારણની કલમ 164 મુજબ મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. દરેક રાજ્યના સીએમનો પગાર અલગ-અલગ હોય છે. મુખ્યમંત્રીનો પગાર દર દસ વર્ષે વધે છે. મુખ્યમંત્રીના પગાર અને ભથ્થા રાજ્ય વિધાનસભા દ્વારા કરવામાં આવે છે.
આ વાયરલ વીડિયોમાં ભારતના ટોપ -10 સૌથી વધારે સેલેરી મેળવતા મુખ્યમંત્રીનું લિસ્ટ બતાવવામાં આવ્યુ છે.
તમે EVM વિશે પહેલા નહીં સાંભળી હોય આ વાતો
1. તેંલગાણાના મુખ્યમંત્રીનો પગાર – 4,10,000/-
(તેલંગાણાની આશરે વસ્તી 3.5 કરોડ*)
2. દિલ્હીના મુખ્યમંત્રીનો પગાર – 3,90,000/-
(દિલ્હીની આશરે વસ્તી 1.6 કરોડ*)
Delhi CM અરવિંદ કેજરીવાલ આ લિસ્ટ માં બીજા ક્રમે છે પણ દિલ્હીની આશરે વસ્તી 1.6* કરોડ આસપાસ જ છે.
અરવિંદ કેજરીવાલ એક ભારતીય રાજકારણી, ભૂતપૂર્વ અમલદાર અને કાર્યકર છે જે ફેબ્રુઆરી 2015 થી દિલ્હીના 7મા અને વર્તમાન મુખ્ય પ્રધાન છે. તેઓ ડિસેમ્બર 2013 થી ફેબ્રુઆરી 2014 સુધી દિલ્હીના મુખ્ય પ્રધાન પણ હતા, સત્તા સંભાળ્યાના 49 દિવસ પછી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ ફરી સત્તામાં આવ્યા અને 2022 સુધી હજુ એ જ મુખ્ય પ્રધાન છે.
3. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીનો પગાર – 3,65,000/-
(UP ની વસ્તી આશરે 20.42 કરોડ*)
UP અને CM યોગી આદિત્યનાથ આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે આ રાજ્યમાં વસ્તી 20.42 કરોડ* છે.
ઉત્તર પ્રદેશ એ ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય છે. 200 મિલિયનથી વધુ રહેવાસીઓ સાથે, તે ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય તેમજ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતું દેશ પેટાવિભાગ છે. ભારત પ્રજાસત્તાક બન્યા પછી 1950 માં તેની સ્થાપના કરવામાં આવી હતી.
4. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનો પગાર – 3,55,000/-
(AP ની આશરે વસ્તી 4.96 કરોડ* આસપાસ)
આંધ્રપ્રદેશ એ ભારતના દક્ષિણ-પૂર્વ દરિયાકાંઠાના પ્રદેશમાં આવેલું રાજ્ય છે. તે 162,975 કિમી²ના વિસ્તારને આવરી લેતું ક્ષેત્રફળ દ્વારા સાતમું સૌથી મોટું રાજ્ય છે અને 49,386,799 રહેવાસીઓ સાથે દસમું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે.
5. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો પગાર – 3,40,000/-
(મહારાષ્ટ્ર ની આશરે વસ્તી 12.49 કરોડ*)
મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે જે આ 5 નંબર પર છે. મહારાષ્ટ્ર ની આશરે વસ્તી12.49 કરોડ* છે.
6. ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર – 3,21,000/-
(ગુજરાતની આશરે વસ્તી 6.23 કરોડ*)
ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ જે આ યાદીમાં 6 નંબર પર છે. ગુજરાત ની આશરે વસ્તી 6.23 કરોડ* છે.
ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું રાજ્ય છે. તેનો લગભગ 1,600 કિમીનો દરિયાકિનારો દેશમાં સૌથી લાંબો છે, જેમાંથી મોટા ભાગનો કાઠિયાવાડ દ્વીપકલ્પ પર આવેલો છે.
7. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીનો પગાર – 3,10,000/-
8. હરિયાણાના મુખ્યમંત્રીનો પગાર – 2,88,000/-
9. ઝારખંડના મુખ્યમંત્રીનો પગાર – 2,72,000/-
10. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનો પગાર – 2,55,000/-
સામાન્ય રીતે માનવામાં આવે છે કે ભારતના રાષ્ટ્રપતિની સેલેરી સૌથી વઘારે હોય છે.તેના પછી ભારતના વડાપ્રધાનની સેલેરી સૌથી વધારે હશે. પણ તમને જણાવી દઈ એ કે ભારતના કેટલાક મુખ્યમંત્રીઓની સેલેરી ભારતના વડાપ્રધાન કરતા પણ વધારે છે.
No. | રાજ્ય | CM નો માસિક પગાર |
---|---|---|
1 | તેલંગાણા | 4,10,000 રૂપિયા |
2 | દિલ્હી | 3,90,000 રૂપિયા |
3 | ઉત્તર પ્રદેશ | 3,65,000 રૂપિયા |
4 | મહારાષ્ટ્ર | 3,40,000 રૂપિયા |
5 | આંધ્ર પ્રદેશ | 3,35,000 રૂપિયા |
6 | ગુજરાત | 3,21,000 રૂપિયા |
7 | હિમાચલ પ્રદેશ | 3,10,000 રૂપિયા |
8 | હરિયાણા | 2,88,000 રૂપિયા |
9 | ઝારખંડ | 2,72,000 રૂપિયા |
10 | મધ્ય પ્રદેશ | 2,55,000 રૂપિયા |
11 | છત્તીસગઢ | 2,30,000 રૂપિયા |
12 | પંજાબ | 2,30,000 રૂપિયા |
13 | ગોવા | 2,20,000 રૂપિયા |
14 | બિહાર | 2,15,000 રૂપિયા |
15 | પશ્ચિમ બંગાળ | 2,10,000 રૂપિયા |
16 | તામિલનાડુ | 2,05,000 રૂપિયા |
17 | કર્ણાટક | 2,00,000 રૂપિયા |
18 | સિક્કિમ | 1,90,000 રૂપિયા |
19 | કેરળ | 1,85,000 રૂપિયા |
20 | રાજસ્થાન | 1,75,000 રૂપિયા |
21 | ઉત્તરાખંડ | 1,75,000 રૂપિયા |
22 | ઓડિશા | 1,60,000 રૂપિયા |
23 | મઘેલાય | 1,50,000 રૂપિયા |
24 | અરુણાચલ પ્રદેશ | 1,33,000 રૂપિયા |
25 | આસામ | 1,25,000 રૂપિયા |
26 | મણિપુર | 1,20,000 રૂપિયા |
27 | નાગાલૅંડ | 1,10,000 રૂપિયા |
28 | ત્રિપુરા | 1,05,500 રૂપિયા |
સામાન્ય રીતે લોકો માને છે કે રાષ્ટ્રપતિનો પગાર સૌથી વધુ હશે, ત્યારબાદ વડાપ્રધાનનો પગાર સૌથી વધુ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે કેટલાક રાજ્યો એવા છે જ્યાં CM નો Salary Prime Minister ના પગાર કરતા વધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેલંગાણા રાજ્યના સીએમનો પગાર ભારતમાં સૌથી વધુ છે. આ પછી બીજા નંબરે દિલ્હીના સીએમનો પગાર છે અને ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશના સીએમનો પગાર છે. તે જ સમયે, ત્રિપુરાના સીએમનો પગાર તમામ રાજ્યોમાં સૌથી ઓછો છે.
દેશનું અનોખું ગામ જ્યાં ઘર પર જોવા મળશે પ્લેન અથવા ટ્રેક્ટર - જુઓ ફોટા
સામાન્ય રીતે લોકો માને છે કે રાષ્ટ્રપતિનો પગાર સૌથી વધુ હશે, ત્યારબાદ વડાપ્રધાનનો પગાર સૌથી વધુ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે કેટલાક રાજ્યો એવા છે જ્યાં CM નો Salary Prime Minister ના પગાર કરતા વધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેલંગાણા રાજ્યના સીએમનો પગાર ભારતમાં સૌથી વધુ છે. આ પછી બીજા નંબરે દિલ્હીના સીએમનો પગાર છે અને ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશના સીએમનો પગાર છે. તે જ સમયે, ત્રિપુરાના સીએમનો પગાર તમામ રાજ્યોમાં સૌથી ઓછો છે.