હાલ દરેક લોકો પોતાની રોકાણ ની ક્ષમતા માં વધારો કરી રહ્યો છે અને ધીમે ધીમે અન્ય જગ્યા પર પોતાના નાણાં રોકી રહ્યો છો આજે અમે તમારા માટે એક નવી રસપ્રદ માહિતી લઇ ને આવ્યા છીએ જે તમને રોકાણ કરવામાં પ્રોત્સાહન આપશે અને રોકાણે લાંબા ગાળા નું કરવા પ્રેરણા આપશે.
શેરબજારમાં આવા ઘણા મલ્ટિબેગર શેરો (Multibagger Stock) હોઈ છે જે તેમના રોકાણકારો (investors) ને હજારો ગણું વળતર આપે છે. આવો જ એક સ્ટોક રામકૃષ્ણ ફોર્જિંગ લિ. (Ramakrishna Forging Ltd.) નો છે. 23 જુલાઈ, 2004ના રોજ તેના શેરની કિંમત રૂ.6 હતી. અને આજે રૂ.538.20 પર પહોંચી ગયો છે. 19 વર્ષમાં આ શેરે તેના investors ને 6,380.38% વળતર આપ્યું છે. આ સમયમાં જે લોકો એ investors એ આ શેરમાં રોકાણ કર્યું હતું તેઓ આજે કરોડપતિ બની ગયા છે.
જો ટ્રેનમાં આટલા મિનિટ મોડા પહોંચશો તો ટિકિટ થશે કેન્સલ ? : Click here
Ramakrishna Forging Ltd. કેટલા વર્ષમાં કેટલો નફો ?
26 જુલાઈ 2013 ના રોજ રામકૃષ્ણ ફોર્જિંગ લિમિટેડ (Ramakrishna Forging Limited )નો એક શેર રૂ. 13.48 હતો. દસ વર્ષમાં પણ આ શેરે તેના રોકાણકારોને અમીર બનાવી દીધા. 5 વર્ષમાં આ Share એ તેમના investors ને 300 ટકાથી વધુ નફો આપ્યો છે. 5 વર્ષ પહેલાં, 26 જુલાઈ, 2019ના રોજ રામકૃષ્ણ ફોર્જિંગ લિમિટેડ (Ramkrishna Forgings Ltd)નો એક શેર રૂ. 93.59 હતો. ત્રણ વર્ષમાં, આ શેરોએ 1770% વળતર મેળવ્યું. 24 જુલાઈ, 2020 ના રોજ, આ શેરની કિંમત 29.87 રૂપિયા હતી. જો કોઈ રોકાણકારે માત્ર ત્રણ વર્ષ પહેલા પણ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેણે આજે 18 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી હોત.
Best Post Office Scheme 2023 | દર મહિને 9,250 રૂપિયા સુધીની કમાણી : Click here
Ramakrishna Forging Ltd. ત્રિમાસિક પરિણામો
કંપનીએ જૂન 2023 quarter માં મોટી કમાણીને કારણે તેના Net Profit માં 63 ટકાનો મોટો નફો હાંસલ કર્યો હતો. આ વધારો નફો રૂ. 76.97 કરોડ હતો. તેના અગાઉના વર્ષે, કંપનીએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 47.26 કરોડનો Net Profit નોંધાવ્યો હતો. Mal Metallics Pvt Ltd ની સાથે, તેની પેટાકંપની માલ મેટલિક્સ પ્રાઈવેટ લિમિટેડને રામકૃષ્ણ દ્વારા હસ્તગત (acquired) કરવામાં આવી હતી. તે shift cylinder, top cover, differential cover જેવા ઘણા parts થી બનાવે છે. આ અધિગ્રહણ (acquisition) રૂ. 205 કરોડમાં કરવામાં આવ્યું હતું.
જૂન 2023 ક્વાર્ટરના અંતે 7 પ્રમોટરો પાસે પેઢીમાં 46.27 ટકા હિસ્સો (stake) હતો. 53.60 ટકા હિસ્સો 66,234 જાહેર shareholders પાસે છે. Ramakrishna Forging Limited ના શેર તેમની moving average થી ઉપર trading થઈ રહ્યા છે.
(આ expert/brokerage અંગત suggestions/opinions છે. તે અમારી Website ના મંતવ્યોને પ્રતિબિંબિત કરતા નથી. કોઈપણ Fund / Share માં Invest કરતા પહેલા, Please તમારા financial advisor ની સલાહ લો.)