આજકાલ દરેક લોકો ને વિદેશમાં જઈ રહ્યા છે અથવા વિદેશ જવાની તૈયારી કરે છે અને હાલ આપણી આસપાસ અથવા સગા સબંધી ઓ ના છોકરાઓ કે છોકરીઓ જઈ રહી છે એવી ઘટના હવે સામાન્ય છે. આજે અમે એને લગતી જ એક માહિતી લઇ ને આવ્યા છીએ કે જે લોકો વિદેશ જાય એ લોકો ભારત થી આ વસ્તુ લઇ ને જવાનું ના ભૂલતા નક્કર ભારે થઇ જશે.
આજે અમે તમને 5 વસ્તુઓની માહિતી આપીશું જે વસ્તુઓ જો તમે વિદેશ જતા હો અથવા તમારા મિત્ર કે સગા માં કોઈ જતું હોઈ તો એમને આ માહિતી મોકલી આપજો જેથી ત્યાં તેમને મુશ્કેલીનો સામનો ના કરવો પડે.
કઈ 5 વસ્તુ વિદ્યાર્થીએ વિદેશ જતા પહેલા બેગમાં હોવી જોઈએ ?
પેહલા આપડે વાત કરી લઇ જે લોકો વિદેશ જય રહ્યા છે એને નમ્ર અપીલ છે કે કોઈ પણ એજેન્ટ કે સંસ્થા નું ખબ ચોક્સાઈથી ચકાસણી કરી ને જ પૈસા ભરજો હાલ ખુબ મોટા પ્રમાણ માં ફ્રોડના કેસ બની રહ્યા છે.
આ વાંચો : ફ્રીમાં ફરો દુનિયા સાથે કમાવાની પણ મળશે તક
આ વાંચો : ગુજરાતનાં આ હિલ સ્ટેશન ને લઈને દુનિયાભરના લોકો છે દિવાના
વિદેશ જતા લોકો એ ભારતથી શું શું લઇ જવું જોઈએ ? / What should people who go abroad take with them from India?
અમે તમને જે 5 વસ્તુઓ જણાવી એ છીએ એ શું કામ લઇ જવું ભારતથી એ પેહલા જાણી લઇ એ કારણ એવું છે કે આ વસ્તુઓ ત્યાં ખુબ જ મોંઘી છે અહીંયા આ 5 વસ્તુ તમને 8-10 હજારમાં મળી જશે પણ ત્યાં આ વસ્તુઓ માટે તમને 60-70 હજાર રૂપિયા ખર્ચવા પડી શકે છે. ચાલો જાણીએ
1. દવા / Medicine
શરદી - ઉધરસ અને તાવ જેવી સામાન્ય દવા જે તમને ત્યાં ઉપયોગી છે વાતાવરણ અને અન્ય ફેરફાર ના લીધે તમને જો જરૂર પડે તો તમે વાપરી શકો છો. વિદેશમાં દવાઓ ખુબ જ મોંઘી છે જેથી આ દવાઓ ભારતથી લઇ જવી ફાયદા માં રેહશો.
2. ચશ્મા / Glasses
હા જે લોકો ને નંબર છે એ લોકો ઓછા માં ઓછા 2-3 જોડી ચશ્માં અહિયાંથી બનાવી ને જવા કારણ કે ત્યાં ચશ્માં ખુબ જ મોંઘા મળશે આના માટે તમારા 8-10 હજારનો ખર્ચ કરવો પડી શકે છે.
3. પ્રેશર કુકર / Pressure cooker
મોટા ભાગના લોકો વિદેશમાં જાતે જમવાનું બનાવશે તો જ પોસાસે જો આવું હોઈ તો પ્રેશર કુકર અચૂક લઇ જજ્જો કારણ કે ત્યાં તમને ખુબ જ મોંઘુ પડશે.
4. મસાલા / Spices
આ એક વસ્તુ દરેકને લાગુ નથી પડતી પણ જે લોકો અમુક સ્પેશ્યલ મસાલા ભાવતા હોઈ એ અહીંયા થી લઇ જવા અમુક લોકો અહીંયા થી પેરી પેરી મસાલો અને મેગી નો મસાલો લઇ જાય છે જે તમને ત્યાં અમુક સમયે બે સ્વાદ રસોઈ માં સ્વાદ લાવવા માં કામ લાગશે.
5. કપડાં / Clothes
વિદ્યાર્થીએ casual clothes જેવાં કે t-shirt, jeans, cargo etc વગેરે વધારે પ્રમાણમાં લઈ જવાં. 10-15 t-shirt અને 5-8 Jeans કે cargo સાથે લઈ જવાં. અને જો તમારે ઠંડા પ્રદેશમાં જવાનું હોઈ તો એને અનુરુપ વરસાદ અને ઠંડી બેવ કામ લાગે એવું Jacket ખરીદવું ત્યાં ખુબ મોંઘુ આ વસ્તુ.
6. દસ્તાવેજ / Document
તમારા પોતાના / ભણતરના તમામ Document સાથે લઇ લેવા ભૂલ્યા વગર જેથી જરૂર સમયે કામ લાગે.
આ સિવાય ઘણા લોકો લોટ અને કઠોળ પણ અહિયાંથી લઇ જાય છે જેથી ત્યાં ગયા બાદ તરત ખર્ચ કરવાથી અને સારી quality ની વસ્તુઓ મળી રહે માટે.
જો તમને આ માહિતી ગમી હોઈ તો પોસ્ટ માં Comment કરો અને તમારા મતે આ સિવાય કોઈ અગત્ય ની વસ્તુ હોઈ તો Comment માં જણાવો જેથી લોકો ને પણ આ માહિતી મળી રહે