હેલો, આજે અમે તમારા ખુબ જ મહત્વના સમાચાર લઇ ને આવ્યા છીએ જેમાં ખેડૂત માટે ખુબ જ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. .
ગુજરાત તેમજ દેશ અને દુનિયાના આજના 10 મુખ્ય સમાચાર નીચે મુજબ છે.
આજ ના 10 મુખ્ય સમાચાર
1. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી
રાજ્યમાં ફરી સારા વરસાદની આશા બંગાળની ખાડીમાં લો પ્રેશર ના લીધે છે. આજે અને કાલે એટલે કે 17 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ફરી ભારે વરસાદની પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
2. શિવજી ની સવારી પર પથ્થર મારો
ખેડાના ઠાસરા ગામમાં અમાસ પર શિવજી ની યાત્રા પર પર અસામાજિક તત્વોએ પથ્થર મારો કર્યો હતો.
3. સ્થાનિક સ્વંરાજમાં OBC ને 27% અનામત બિલ પાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક -2023 રજૂ કરાયું હતું.જે ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.
4. શીંગતેલનાં ભાવમાં ઊછાળો
વરસાદ લંબાતા મગફળી નો પાક નિષ્ફ્ળ જવાની ભીતિ એ શીંગતેલ માં તેજી જોવા મળી રહી છે. ડબ્બા નો ભાવ આશરે 3000 થી 3100 પાર કર્યો હતો
5. નરેદ્ર મોદી જન્મદિવસ ની ઉજવણી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો 17 સપ્ટેમ્બર છે જેની તૈયારી અલગ રાજ્યમાં અલગ રીતે ચાલી રહી છે. જેમાં રક્તદાન અને પોષણ અભિયાન ગુજરાત ભાજપ કરશે.
6. સાળંગપુર ભીત ચિત્રોનો વિવાદ નવો વિવાદ
વડતાલના એક સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે બફાટ કર્યા બાદ હવે ભારે વિરોધ વચ્ચે માફી માંગવી પડી છે અને ફરી આવી બફાટ નહિ કરે ની ખાત્રી આપી.
7. Aditya L-1 ઉપેડટ
ભારતના પ્રથમ સૂર્ય મિશન Aditya L-1 spacecraft ને સફળતા પૂર્વક હજુ એક કદમ સૂર્ય નજીક લગાયવો છે.
8. બાબા બાગેશ્વર ગુજરાત પ્રવાસે
બાગેશ્વર ધામના પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી ગુજરાતની મુલાકાતે આ વખતે નવરાત્રી માં તે અંબાજી યાત્રાધામ આવશે અને 3 દિવસ દરબારનું પણ આયોજન થશે એવી માહિતી મળી રહી છે
9. બાંગ્લાદેશ સામે ભારતની હાર
સુપર 4 ની આખરી મેચ માં ભારત ને હાર નો સામનો કરવો પડ્યો છે જોકે આ મેચમાં સિનયર ખેલાડી વિરાટ, બુમરાહ, સિરાજ, કુલદીપ અને હાર્દિક ને આરામ આપવામાં આવ્યો હતો. ભારત આ મેચ 6 રનથી હારી ગઈ હતી.
10.