આજ ના બ્રેકિંગ ન્યૂઝ 28-10-2023 જુઓ આજના મુખ્ય સમાચાર જેમાં તમને મુખ્ય સમાચારો જાણી શકશો. તો ચાલો જોઈએ આજના દેશ - વિદેશ અને ગુજરાત ના તમામ મુખ્ય સમાચાર
ગુજરાત: નકલી સરકારી કચેરી ઝડપાઇ
- વાત કરીયે તો ગુજરાતના છોટાઉદેપુર ના જીલ્લાના પ્રયોજના વહીવટદારની કચેરીમાં આશરે છેલ્લા 2 વર્ષથી નકલી કચેરી ઝડપાઇ હતી.
- આ નકલી કચેરીમાં આરોપી ઓ એ નકલી અધિકારીના સિક્કા બનાવી નાખી ને આશરે 4,15,54,915 કરોડ ના આશરે 93 જેટલા કામોમાં કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.
- હાલ આરોપી ને પોલીસ એ ધરપકડ કરી ને આગળની કાર્યવાહી કરી છે.
ભારતના દિગ્ગ્જ પૂર્વ ક્રિકેટર ચૂંટણી લડશે
- તેલંગાણામાં 30 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ની ચૂંટણી માટે કોંગ્રેસે પાર્ટી એ એના 45 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં એક ચોંકવનારું નામ બહાર આવ્યું છે.
- તેલંગાણામાં વિધાનસભા ની ચૂંટણી ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે.
વાવાજોડાની અસર થી આ રાજ્યોમાં વરસાદ ની શક્યતા
- હવામાન વિભાગે વાવાજોડા 'હામૂન' ને લઇ ને એક અપડેટ જારી કર્યું છે. જેમાં નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય,મિઝોરમ અને ત્રિપુરા માં ભારે વરસાદની શક્યતા નું અનુમાન લગાવ્યું છે
- હવામાન નિષ્ણાત અંબાલાલ જીવાભાઈ પટેલે અનુસાર કે, ફેબ્રુઆરી 5 આજુબાજુ ઠંડક આવશે. આ સખત ટાઢ હોઈ શકે છે. જેમાં મહત્તમ તાપમાન અનુમાન અનુસાર 21-22 ડિગ્રી રહે અને લધુત્તમ તાપમાન 8 ડિગ્રી આજુબાજુ રહેવાની આશા છે. આમ, ફેબ્રુઆરી માસ ઠંડો રહેશે અને ઉત્તરીય પર્વર્તીય ના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ શકે છે..
મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી
- Reliance Industries ના ચેરમેન માલિક Mukesh Ambani ને Email માં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
- ધમકી આપનાર વ્યક્તિએ Email દ્વારા Mukesh Ambani પાસે 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા પહેલા મોટો નિર્ણય
- Gujarat Education Board દ્વારા 2024 માં લેવાનારી બોર્ડની પરીક્ષાની ફીમાં 10% નો વધારો કરવામાં આવ્યો છે.
- ધોરણ 10 માં Rs. 35 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહમાં Rs. 50 નો વધારો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં OYO રુમમાં પ્રેમી યુગલનો આપઘાત
- દિલ્હીના જાફરાબાદમાં OYO hotel માં કપલ checkout સમયે હોટેલ રૂમમાંથી બહાર ન આવ્યું ત્યારે હોટલ સ્ટાફને મનમાં શંકા થઇ.
- હોટલ સ્ટાફે પોલીસને જાણ કરી પછી હોટલ સ્ટાફે રૂમનો દરવાજો ખોલ્યો તો બંને કપલ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
સગાઈના 1 દિવસ પૂર્વે યુવતીનું અકસ્માતમાં મોત
- પ્રતાપગઢમાં બુલેટ સવારની ટક્કરથી એક યુવતીનું શુક્રવારે મોત થયું હતું.
- સગાઈના એક દિવસ પહેલા બાઇકની ટક્કરમાં ઇજાગ્રસ્ત થતાં યુવતિનું મોત થતાં પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.