અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદ વર્લ્ડકપ અને પ્રથમ નવરાત્રિની મજા બગાડી શકે
છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહેશે.
ઉલ્લેખનીય છે કે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને
પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાશે.
jivabhai ambalal patel હવામાન કેવું રહેશે?
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 14 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને
વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7મીએ વરસાદ પડવાની પ્રબળ
શક્યતા છે. 17 થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના
છે. ઉલ્લેખનીય છે કે 15 ઓક્ટોબરથી ગુજરાતમાં નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ રહ્યો
છે.
બ્રેકીંગ ન્યૂઝ : 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે !
આ સિવાય અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડીમાં 7 થી 26 ઓક્ટોબર દરમિયાન 3
તોફાની ચક્રવાત સર્જાશે. 7મી પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે જે 10મીથી
14મી તારીખની વચ્ચે ગંભીર ચક્રવાત બની શકે છે. બાદમાં 17 થી 20 તારીખે બંગાળની
ખાડીમાં વધુ એક તોફાની ચક્રવાત સર્જાશે. ત્યાર બાદ 26 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં
ત્રીજું તોફાની ચક્રવાત સર્જાશે.
●અમદાવાદમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●અમરેલીમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●ભાવનગરમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●પોરબંદરમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●જૂનાગઢમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●ગાંધીનગરમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●કચ્છમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●પાટણમાં વરસાદની આગાહી :- https://bit.ly/3LzWlqe
● પંચમહાલમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●વડોદરામાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
●ડાંગમાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
●રાજકોટમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●સાબરકાંઠામાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
● મહેસાણામાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
●સુરતમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●નર્મદામાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●દ્વારકામાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
●દાહોદમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●બનાસકાંઠામાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●નવસારીમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
જામનગરમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●વલસાડમાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
●ખેડામાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe
●આણંદમાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
●ભરૂચમાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe
બંગાળની ખાડીમાં સર્જાયેલા 3 ચક્રવાતને કારણે
ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
ગુજરાતમાં નર્મદા ડેમની જળ સપાટી
આજે નર્મદા ડેમની જળ સપાટી 138.06 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં પાણીની આવક
56,654 ક્યુસેક છે, જ્યારે નર્મદા ડેમમાંથી પાણીની જાવક 42,000 ક્યુસેક છે.
નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. આ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં ખુબ ભારે
વરસાદ થયો છે, ગુજરાતમાં સિઝનનો લગભગ 100 ટકા વરસાદ થયો છે, જેના કારણે નર્મદા
ડેમના દરવાજા 17 દિવસ સુધી એકધારા ખુલ્લા રાખવામાં આવ્યા હતા, અને હવે નર્મદા
ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ, રાજ્યમાં આ સિઝનમાં 100 ટકાથી પણ વધુ વરસાદ થયો છે, જેમાં 128
તાલુકાઓમાં 100 ટકા અને 4 તાલુકાઓમાં 60 ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં વરસાદી પાણીએ પણ ઘણી ચિંતા સર્જી છે, કેટલીક જગ્યાએ પૂર તો કેટલાક
સ્થળોએ ડેમ તૂટેલા પણ જોવા મળ્યા છે.