હેલો દોસ્તો, આજે અમે ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ, 12 કૉમેર્સ અને આટ્ર્સ ના વિધાર્થીઓ માટે ખુબ મહત્વના સમાચાર લઇ ને આવ્યા છે. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વિભાગ એ પરીક્ષા કાર્યક્રમ (Board Exam SSC Time Table 2024)
હાલ ગુજરાત માં ઘણા લોકો ધોરણ 10 અને ધોરણ 12 માં અભ્યાસ કરતા હોઈ એના માટે આ વર્ષ ખુબ મેહનત કરવાનું હોઈ એના માટે GSEB બોર્ડ એ પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી જેથી વિદ્યાર્થીઓ ને આ બાબત તૈયારી કરવામાં સરળતા રહે. (Board Exam HSC Time Table 2024)
Board Exam SSC HSC Time Table 2024
પરીક્ષાનું નામ | ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2024 |
બોર્ડનું નામ | ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB |
પોસ્ટ પ્રકાર | ટાઈમ ટેબલ |
પરીક્ષા ચાલુ તારીખ | 11 માર્ચ 2024 |
પરીક્ષા છેલ્લી તારીખ | 26 માર્ચ 2024 |
ટાઈમ ટેબલ જાહેર તારીખ | 13 ઓક્ટોબર 2023 |
ટાઈમ ટેબલ સ્થિતિ | જાહેર |
સત્તાવાર વેબસાઈટ | http://gseb.org |
ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2024 - SSC
10th GSEB exam date 2024 |
Subjects |
March 11, 2024 |
First Language - Gujarati/Hindi/Marathi/English/Urdu/Sindhi/Tamil/Telugu/Odia |
March 13, 2024 |
Standard Mathematics / Basic Mathematics |
March 15, 2024 |
Social Science |
March 18, 2024 |
Science |
March 20, 2024 |
English (Second Language) |
March 21, 2024 |
Gujarati (Second Language) |
March 22, 2024 |
Second Language (Hindi/Sindhi/Sanskrit/Farsi/Arabic/Urdu), Healthcare, Beauty and Wellness, Travel Tourism, Retails |
ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2024 - સામાન્ય પ્રવાહ
પરીક્ષાની તારીખ |
પરીક્ષાનો સમય & વિષય (10:30 am - 1:45 pm) |
પરીક્ષાનો સમય & વિષય (3:00 pm - 6:15 pm) |
March 11, 2024 |
સહકાર પંચાયત |
નામાના મૂળતત્વો |
March 12, 2024 |
ભૂગોળ |
સચિવાલય વ્યવહાર અને વાણિજ્ય(SP) |
March 13, 2024 |
- |
અર્થશાસ્ત્ર |
March 14, 2024 |
ઇતિહાસ |
આંકડાશાસ્ત્ર |
March 15, 2024 |
|
મનોવિજ્ઞાન |
March 16, 2024 |
કૃષિ શિક્ષણ, ગૃહ વિજ્ઞાન, કાપડ વિજ્ઞાન, પશુપાલન અને ડેરી વિજ્ઞાન, વનીકરણ અને વનસ્પતિ વિજ્ઞાન |
ફિલોસોફી |
March 18, 2024 |
સામાજિક વિજ્ઞાન |
બિઝનેસ એડમિનિસ્ટ્રેશન |
March 19, 2024 |
સંગીત સિદ્ધાંત |
ગુજરાતી (બીજી ભાષા) / અંગ્રેજી (બીજી ભાષા) |
March 20, 2024 |
- |
પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/અંગ્રેજી/તમિલ |
March 21, 2024 |
- |
હિન્દી (બીજી ભાષા) |
March 22, 2024 |
રેખાંકન (સૈદ્ધાંતિક), ચિત્ર (વ્યવહારિક), આરોગ્યસંભાળ, છૂટક, સુંદરતા અને સુખાકારી, કૃષિ, ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, પ્રવાસન અને હોસ્પિટાલિટી |
કમ્પ્યુટર પરિચય |
March 23, 2024 |
- |
સંસ્કૃત/ફારસી/અરબી/પ્રાકૃત |
March 26, 2024 |
રાજકીય વિજ્ઞાન |
સમાજશાસ્ત્ર |
GSEB HSC Time Table for Science 2024
Date |
Exam Name |
March 11, 2024 |
Physics |
March 13, 2024 |
Chemistry |
March 15, 2024 |
Biology |
March 18, 2024 |
Maths |
March 20, 2024 |
English (First Language), English (Second Language) |
March 22, 2024 |
Gujarati, Hindi, Marathi, Urdu, Sindhi, Tamil (First language) Gujarati, Hindi (Second Language) Sanskrit, Persian, Arabic, Prakrit, Computer Education (Theory) |
How can I Download the GSEB Class 10-12 Time Table 2024?
ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2024
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |