આ અઠવાડિયે Gold Silver Rate Reduce સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી
રહ્યો છે. આ સપ્તાહે સોનાની કિંમત 56000 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આ સિવાય
ચાંદીની કિંમત પણ 70,000 રૂપિયાની નીચે આવી ગઈ હતી. આ સમગ્ર કારોબાર દરમિયાન
ચાંદીના ભાવમાં 1500 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, સોનું પણ
લગભગ 700 રૂપિયા જેટલું સસ્તું થયું હતું.
જ્યાં દિવાળી સુધીમાં સોનાનો ભાવ 62000 સુધી પહોંચવાની નિષ્ણાતો આગાહી કરી રહ્યા
હતા પરંતુ અત્યારે સોનાનો ભાવ 56500ની નજીક આવતા સોનું પાણી માંગી રહ્યું છે. આગળ
ગમે તે થાય પણ તહેવારો પહેલા સોનું ખરીદનારાઓ માટે આ એક સુવર્ણ તક છે. કારણ કે,
આજે પણ બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના હાજર ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Today Latest Gold Rate in Gujarat |
|
Gold 24k(10g) | Gold 22k(10g) |
₹ 58,580 | ₹ 53,700 |
*The above rates are without 3% GST and Making Charges |
For exact rates contact your local jeweller.
સોનું 702 રૂપિયા સસ્તું થયું છે
શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 56898 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
પર બંધ થયો હતો. તે જ સમયે, ગયા સપ્તાહે સોનું 57600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર
બંધ થયું હતું, તેથી એક અઠવાડિયામાં સોનાના ભાવમાં લગભગ 702 રૂપિયાનો ઘટાડો જોવા
મળ્યો હતો.
ચાંદી 1576 રૂપિયા સસ્તી થઈ છે
આ સિવાય જો ચાંદીના ભાવની વાત કરીએ તો આ સપ્તાહે ચાંદીની કિંમત 68290 રૂપિયા
પ્રતિ કિલો પર બંધ થઈ હતી. જ્યારે ગયા અઠવાડિયે ચાંદી 69857 રૂપિયા પ્રતિ કિલો પર
બંધ થઇ હતી. તે મુજબ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 1576 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો
હતો.
શુક્રવારે વધારો જોવા મળ્યો હતો
શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 50 રૂપિયાના વધારા સાથે 57400 રૂપિયા
પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું. આ સિવાય IBJAની વેબસાઈટ અનુસાર 24 કેરેટ
સોનાની કિંમત 5654 રૂપિયા પ્રતિ ગ્રામ હતી.
Gold Price Today in Major Cities of India
City | 24 Carat Gold Rate (10 grams) |
22 Carat Gold Rate (10 grams) |
---|---|---|
Ahmedabad
|
₹ 58,580 | ₹ 53,700 |
Amritsar
|
₹ 52,200 | ₹ 47,850 |
Bangalore
|
₹ 58,530 | ₹ 53,650 |
Bhopal
|
₹ 52,200 | ₹ 47,850 |
Bhubaneswar
|
₹ 58,530 | ₹ 53,650 |
Chandigarh
|
₹ 58,680 | ₹ 53,800 |
Chennai
|
₹ 52,285 | ₹ 47,927 |
Coimbatore
|
₹ 58,600 | ₹ 53,720 |
Delhi
|
₹ 58,680 | ₹ 53,800 |
Faridabad
|
₹ 52,150 | ₹ 47,804 |
Gurgaon
|
₹ 52,100 | ₹ 47,758 |
Hyderabad
|
₹ 58,530 | ₹ 53,650 |
Jaipur
|
₹ 58,680 | ₹ 53,800 |
Kanpur
|
₹ 52,290 | ₹ 47,932 |
Kerala
|
₹ 58,530 | ₹ 53,650 |
Kochi
|
₹ 52,290 | ₹ 47,932 |
Kolkata
|
₹ 58,530 | ₹ 53,650 |
Lucknow
|
₹ 58,680 | ₹ 53,800 |
Madurai
|
₹ 58,600 | ₹ 53,720 |
Mangalore
|
₹ 58,530 | ₹ 53,650 |
Meerut
|
₹ 52,275 | ₹ 47,918 |
Mumbai
|
₹ 58,530 | ₹ 53,650 |
Mysore
|
₹ 58,530 | ₹ 53,650 |
Nagpur
|
₹ 58,530 | ₹ 53,650 |
Nashik
|
₹ 58,560 | ₹ 53,680 |
Patna
|
₹ 58,580 | ₹ 53,700 |
Pune
|
₹ 58,530 | ₹ 53,650 |
Surat
|
₹ 58,580 | ₹ 53,700 |
Vadodara
|
₹ 58,580 | ₹ 53,700 |
Vijayawada
|
₹ 58,530 | ₹ 53,650 |
Visakhapatnam
|
₹ 58,530 | ₹ 53,650 |
સોનાના ભાવ Mobile પર જાણો
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ રજાઓ સિવાય શનિવાર અને રવિવારે IBJA દ્વારા
સોના ચાંદીના રેટ જારી કરવામાં આવતા નથી. આ સિવાય MCX અને IBJA દ્વારા સોના અને
ચાંદીના રેટ દરરોજ જાહેર કરવામાં આવે છે. જો તમે પણ સોનાના રેટ જાણવા માંગતા હોવ
તો રિટેલ રેટ જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો.
સોનાના ભાવ WhatsApp પર જાણો
જો તમે સોનાના ભાવ Daily WhatsApp પર જાણવા માંગો છો તો તમારે નીચે આપેલી લિંક પર
ક્લિક કરી ને Daily Gold Rate WhatsApp Group માં જોઈન થવાનું છે. તમને આ
ગ્રુપમાં સોના સિવાય ચાંદી, પેટ્રોલ, ડીઝલ ના ભાવ પણ જાણવા મળશે. સોના, ચાંદી,
પેટ્રોલ અને ડીઝલ ના ભાવ તમને દરરોજ સવારે આ ગ્રૂપમાં મુકવામાં આવશે.
Daily Gold Rate WhatsApp Group:
Join Now
India Gold Silver Price Application | Click Here |
View Latest Gold Price | Click Here |
More Information | Click Here |
સોનાના ભાવ Website પર જાણો
આ સિવાય, તમે સતત અપડેટ્સ માટે
www.ibja.co અથવા
ibjarates.com પર સોનાના ભાવ જોઈ શકો
છો.