IPL 2024: શું હાર્દિક પંડ્યા ફરી મુંબઈની ટીમથી રમશે ! આ વર્ષે સૌથી મોટો ઉલટફેર થવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાત ટાઇટન્સનો સ્ટાર પ્લેયર ફરી મુંબઈ ઇન્ડિયન્સ માં જય શકે છે. જાણો શું છે આખો મામલો. શું છે ટ્રેડ વિન્ડો.
IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની હરાજી પહેલા, ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ફરીથી તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો જઈ શકે છે.
IPL 2024 હાર્દિક પંડ્યા: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે હરાજી 19મી ડિસેમ્બરે થશે જ્યારે ટ્રેડિંગ વિન્ડો 26મી નવેમ્બર સુધી બંધ રહેશે. IPLની માં આ વર્ષે ની વર્ષના અંતમાં હરાજી થવા જય રહી છે પહેલા એક ગુજરાત ની ટિમ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલ અને સૂત્રો અનુસાર, Gujarat Titans નો સુકાની હાર્દિક પંડ્યા ગુજરાત સાથે છેડો ફાડી તેની જૂની ટીમ Mumbai Indians માં વાપસી કરી શકે છે. તે વર્ષ 2022-2023 નીસીઝનમાં ગુજરાત ટાઇટન્સનો captain હતો અને હજુ છે.
શું હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે?
ભારતના હાલના T20 કેપ્ટન Hardik Pandya આ વર્ષ IPL 2024 ની સીઝન ની હરાજી પહેલા Gujarat Titans છોડીને Mumbai Indians માં ફરી જોડાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં, આપણે 26 નવેમ્બર સુધી રાહ જોવી પડશે જ્યારે IPLની ટ્રેડિંગ વિન્ડો બંધ થશે. હાર્દિક 7 સિઝન માટે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમ્યો હતો અને IPL 2022ની સિઝન પૂર્વે તેને છુટ્ટો કરી દેવામાં આવ્યો હતો. Gujarat Titans માં જોડાયા પછી, હાર્દિક પંડ્યા એ વાર ટિમ ને ટાઇટલ જીતાવયું અને એકવાર એક વાર runnerup રહ્યું હતું.
શું હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડી દેશે ?
અહેવાલોની માનવામાં આવે તો આ વસ્તુ દેખાઈ એટલું સરળ નથી કારણ કે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ નો મુખ્ય ખેલાડીઓમાંથી એક છે અને ટ્રેડ માટે પણ સામે ગુજરાત ટાઇટન્સ ને પણ એવો મુખ્ય ખેલાડી આપવો પડે જેમ કે રોહિત શર્મા, સુર્યકુમાર યાદવ, ઈશાન કિશન અથવા જસ્મિત બુમરાહ હવે આ જોતા એવું નથી લાગી રહ્યું કે આ શક્ય છે.
મુંબઈની ટીમ કોને બનાવશે કેપ્ટન?
જો હાર્દિક પંડ્યા Mumbai Indians માં જોડાય તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે રોહિત શર્માના ટીમ હશે કે નહિ જો હશે તો મુંબઈ ઈન્ડિયન્સ Captain રોહિત રહશે કે જેને 5 વાર મુંબઈ ને champian બનાવ્યું કે પંડ્યા ને Captain ને નવો કેપ્ટ્ન બનાવશે. ઘણા પ્રશ્નો એવા છે કે જેના જવાબો હજુ સુધી કોઈની પાસે નથી અને જ્યારે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) સત્તાવાર રીતે અંતિમ ટ્રેડિંગ લિસ્ટ જાહેર કરશે ત્યારે જ ચિત્ર સ્પષ્ટ થશે.
Mumbai indian players list and price
Player Name | Country | Age | Role | Auction Price |
---|---|---|---|---|
Rohit Sharma (c) |
India |
35 years |
Batsman |
Rs. 16 Cr(R) |
Ishan Kishan (wk) |
India |
24 years |
WK-Batsman |
Rs. 15.25 crores(R) |
Jasprit Bumrah |
India |
29 years |
Bowler |
Rs. 12 Cr(R) |
Cameron Green |
Australia |
23 years |
Al-rounder |
Rs. 17.50 Crores |
Jhye Richardson |
Australia |
26 years |
Bowler |
Rs. 1.5 Crores |
Tilak Varma |
India |
20 years |
Batsman |
Rs. 1.70 Cr(R) |
Vishnu Vinod |
India |
29 years |
Wicket-keeper |
Rs. 20 Lakh |
Shams Mulani |
India |
25 years |
All-rounder |
Rs. 20 Lakh |
Nehal Wadhera |
India |
22 years |
Batter |
Rs. 20 Lakh |
Raghav Goyal |
India |
21 years |
Batter |
Rs. 20 Lakh |
Duan Jansen |
South Africa |
22 years |
Bowler |
Rs. 20 Lakh |
Ramandeep Singh |
India |
25 years |
Batsman |
Rs. 20 Lakhs(R) |
Kumar Kartikeya Singh |
India |
24 years |
Bowler |
Rs. 20 Lakhs(R) |
Hrithik Shokeen |
India |
22 years |
All-rounder |
Rs. 20 Lakhs(R) |
Arshad Khan |
India |
25 years |
All-rounder |
Rs. 20 lakhs(R) |
Akash Madhwal |
India |
29 years |
Bowler |
Rs. 20 lakhs(R) |
Tristan Stubbs |
South Africa |
22 years |
WK-Batsman |
Rs. 20 lakhs(R) |
Dewald Brevis |
India |
19 years |
Batsman |
Rs. 3 crores(R) |
Arjun Tendulkar |
India |
23 years |
All-rounder |
Rs. 30 Lakhs(R) |
Piyush Chawla |
India |
33 years |
Bowler |
Rs. 50 Lakh |
Suryakumar Yadav |
India |
32 years |
Batsman |
Rs. 8 Cr(R) |
Jofra Archer |
England |
27 years |
Bowler |
Rs. 8 crores(R) |
Tim David |
Singapore |
26 years |
All-rounder |
Rs. 8.25 Crores(R) |
Jason Behrendorff |
Australia |
32 years |
Bowler |
Traded from RCB |
ગુજરાત ટાઇન્સ નો નવો કેપટન કોણ ?
આ દરેક અહેવાલનું સાચું પડે તો ગુજરાત ટાઇટન્સમાં જો રોહિત શર્મા આવશે તો એ કેપટન બનશે અથવા જો આવું ના બને અને Rohit Shrama ટ્રેડ ના થાય અને અન્ય કોઈ પ્લેયર ટ્રેડ થાય તો શુભનમ ગિલ થવા રાશિદ ખાન બની શકે છે નવો કેપટન.
Player Name | Country | Role | Age | Auction Price |
---|---|---|---|---|
Rashid Khan | Afghanistan | Bowler | 24 years | INR 15 Cr. |
Hardik Pandya | India | All-rounder | 29 years | INR 15 Cr. |
Rahul Tewatia | India | All-rounder | 29 years | INR 9 Cr. |
Shubman Gill | India | Batsman | 23 years | INR 8 Cr. |
Mohammed Shami | India | Bowler | 32 years | INR 6.25 Cr. |
Shivam Mavi | India | Bowler | 24 years | INR 6 Cr. |
Joshua Little | Ireland | Bowler | 23 years | INR 4.4 Cr. |
Yash Dayal | India | Bowler | 25 years | INR 3.2 Cr. |
David Miller | South Africa | Batsman | 33 years | INR 3 Cr. |
R Sai Kishore | India | Bowler | 26 years | INR 3 Cr. |
Abhinav Sadarangani | India | Batsman | 28 years | INR 2.6 Cr. |
Matthew Wade (wk) | Australia | WK-Batsman | 34 years | INR 2.4 Cr. |
Alzarri Joseph | West Indies | Bowler | 26 years | INR 2.4 Cr. |
Kane Williamson | New Zealand | Batters | 32 years | INR 2 Cr. |
Wriddhiman Saha (wk) | India | WK-Batsman | 38 years | INR 1.9 Cr. |
Jayant Yadav | India | All-rounder | 32 years | INR 1.7 Cr. |
Vijay Shankar | India | All-rounder | 31 years | INR 1.4 Cr. |
KS Bharat | India | Wicketkeeper | 29 years | INR 1.2 Cr. |
Mohit Sharma | India | Bowler | 34 years | INR 50 Lakh |
Odean Smith | West Indies | All-rounder | 26 years | INR 50 Lakh |
Noor Ahmad | Afghanistan | Bowler | 17 years | INR 30 Lakh |
Sai Sudarshan | India | Batsman | 21 years | INR 20 Lakh |
Darshan Nalkande | India | Bowler | 24 years | INR 20 Lakh |
Pradeep Sangwan | India | Bowler | 32 years | INR 20 Lakh |
Urvil Patel | India | Wicket-keeper | 24 years | INR 20 Lakh |
આ બાબતે તમારું શું માનવું છે ? હાર્દિક પંડ્યા ગુજરાત છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં જવું જોઈએ કે નહિ ?