કેન્દ્ર સરકારે 11.5 કરોડ પાન કાર્ડ બંધ કરી દીધા છે. આ કડક નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે PAN કાર્ડ આધાર કાર્ડ લિંક પાન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યું ન હતું. એક RTI પ્રશ્નના જવાબમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ કહ્યું કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 30 જૂન છે. નિયત સમયમાં બંને કાર્ડ લિન્ક ન કરાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
PAN Card Alert : તમારી પાસે આવા ઘણા Document હશે, જેના દ્વારા તમારા ઘણા કામો થઈ જતા હશે પણ આ દસ્તાવેજોમાંથી એક તમારું Pan Card એવું છે, જે Active હોવું જરૂરી છે નક્કર તમારા ઘણા કામ અટકી શકે છે. પછી તે income tax return નું કામ હોઈ કે બેંકમાં ખાતું ખોલાવવું હોઈ અથવા લોન લેવી કે financial transactions વગેરે કરવું હોય. આવા બીજા ઘણા કામ પણ પાન કાર્ડ વગર થઈ શકતા નથી. તે જ સમયે, હવે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી હતું, જેની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે.
ઘણા લોકોના આશરે 11.5 કરોડ પાન કાર્ડ સરકારે રદ્દ કરી નાખ્યા છે 31 જૂન પછી એટલે ઘણા લોકો મુશ્કેલી માં મુકાયા છે માટે તમે આવી સ્થિતિમાં, જો તમે તમારા PAN Card ને Aadhar Card સાથે લિંક કર્યું છે, તો તમારે જાણવું જોઈએ કે તમારું PAN Card active છે કે નહીં. તો ચાલો જાણીએ તે સ્ટેપથી તમે સરળતા થી તમે જાણી શકો છો કે તમારું PAN કાર્ડ Active છે કે નહીં.
આ રીતે જાણો તમારું PAN કાર્ડ Active છે કે નહીં:-
Step 1
જો તમે પણ જાણવા માગો છો કે તમારું પાન કાર્ડ એક્ટિવ છે કે નહીં, તો તમે જાણી શકો છો.
આ માટે તમારે સૌથી પહેલા ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ incometaxindiaefiling.gov.in પર જવું પડશે.
Step 2
હવે વેબસાઈટ પર પહોંચતા જ તમારે ડાબી બાજુ જોવાનું રહેશે.
જ્યાં તમને ઉપરથી નીચે સુધી ઘણા વિકલ્પો મળશે
તમારે આમાં 'Know your PAN' પર ક્લિક કરવાનું રહેશે
Step 3
પછી તમારે તમારું છેલ્લું નામ, સ્ટેટસ, લિંગ, મોબાઈલ નંબર અને જન્મ તારીખ દાખલ કરવી પડશે
હવે તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે
આ OTP અહીં દાખલ કરો અને પછી સબમિટ પર ક્લિક કરો
Step 4
આ પછી તમારું નામ, પાન નંબર, વોર્ડ નંબર અને રિમાર્ક સ્ક્રીન પર દેખાશે.
આ ટિપ્પણીમાં તમને કહેવામાં આવ્યું છે કે તેમનું પાન કાર્ડ સક્રિય છે કે નહીં.
જો તમારું PAN કાર્ડ સક્રિય નથી, તો તમે PAN કાર્ડ ઓફિસનો સંપર્ક કરી શકો છો.
પાન કાર્ડ માન્ય છે કે અમાન્ય છે તે કેવી રીતે જાણવું / અહીં જાણો કે પાન કાર્ડ માન્ય છે કે અમાન્ય
તમારું PAN કાર્ડ માન્ય છે કે અમાન્ય છે તે તપાસવા માટે નીચે આપેલા પગલાં છે
Step 1: આવકવેરા https://www.incometax.gov.in પર જાઓ.
Step 2: હોમપેજ પર 'Quick Link' મથાળા હેઠળના 'Verify Your PAN' વિકલ્પ પર ક્લિક કરો.
Step 3: તમારો PAN, નામ, જન્મ તારીખ અને મોબાઈલ નંબર દાખલ કરો અને 'Continue' બટન પર ક્લિક કરો.
Step 4: આગળ, તમારા મોબાઇલ નંબર પર મોકલેલ OTP દાખલ કરો અને 'સબમિટ' બટન પર ક્લિક કરો. તમારું PAN સ્ટેટસ પ્રદર્શિત થશે.