લગ્ન એ દરેક સમાજ અને દરેક ધર્મ માં એક પવિત્ર તહેવાર જેમ માનવામાં આવે છે, જેમાં લોકો પોતાના જીવનનું તમામ કમાણી પણ ખર્ચ કરી નાખે છે. ઘણી વાર લગ્નમાં એવા કિસ્સા બનતા હોઈ છે જેના લીધે કન્યા પક્ષ કે વર પક્ષ ને મુશ્કેલી માં મુક્ત હોઈ છે
લગ્ન માં ઘણા રમુજી કિસ્સાઓ બનતા હોઈ છે અને અમુક લગ્નમાં લોકો ને સારું ઉદારહણ પૂરું પાડનારા કિસ્સાઓ અથવા નવી પહેલ લોકો કરતા હોઈ છે જેથી સમાજમાં એક પરિવર્તન આવે છે. આજે આપડે એવી ઘટનાઓ ની અને નવી પહેલની વાત કરીશું.
લગ્ન કંકોત્રી (Marriage Card)
ગુજરાતમાં અવારનવાર લગ્ન કંકોત્રી (Marriage Card)ના લીધે ઘણા લોકો સમાજને એક નવી દિશા મળે એ માટે પોતાની પ્રાદેશિક ભાષામાં છપાવે છે અમુક લોકો સોશ્યિલ મેસેજ મળે એવું કૈક લખાવતા હોઈ છે અથવા આમંત્રણ કાર્ડ (Invitation card) જ કૈક અલગ છપાવતા હોઈ છે. જેમ લોકો ચકલીનો માળો, કેલેન્ડર અથવા સમાજને અથવા રાજનીતિક સંદેશ આપી ને લોકો નું ધ્યાન દોરે છે.
કન્યા પક્ષને મુશ્કેલી પડતી
ગુજરાતમાં લગ્નમાં ઘણા એવા કિસ્સા બનતા હોઈ છે જેના લીધે કન્યા પક્ષને મુશ્કેલી પડતી હોઈ છે જેમાં વરરાજા અથવા જાન માં આવેલા લોકો દા*રૂ ની પી ધમાલ મસ્તી કરતા હોઈ છે એક દીકરીના પિતાએ આ માટે લગ્ન આમન્ત્રણ કાર્ડ (Unique wedding invitation card)માં એવું છપાવ્યું ગુજરાતમાં દરેક જગ્યા પર આની ચર્ચા થઇ રહી છે
દીકરીના પિતાએ લગ્ન ના કાર્ડ માં (Wedding card) લગ્નમાં દા*રૂ પાન ન કરી આવાની નોંધ લખી છે. અને જો આવું કરશે તો 500 નો દંડ પણ લેવામાં આવશે જે વાત આજ આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્વ્યું ચાલો જોઈએ આ કાર્ડ.
શિક્ષિત યુવકો પોતાની આમંત્રણ પત્રિકા (Invitation cards)
ઘણા શિક્ષિત યુવકો પોતાની આમંત્રણ પત્રિકા (Invitation cards) માં કંઈક નું કરી ને લોકો અને સમાજનું ધ્યાન દોરતા હોઈ છે. જેમાં એક યુગલે પોતાની આમંત્રણ પત્રિકા ને પક્ષી ઘરના રૂપમાં બનાવી જેથી પોતાનું ઘરની કાર્ડથી પક્ષીઓને પણ એક ઘર મળે એવો સંદેશો આપવા નો પ્રયાશ કર્યો છે.
તમારું શું માનવું આ લોકો દ્વવારા કરવામાં આવેલો પ્રયાસ તમને કેવો લાગ્યો જાનવજો અને તમને પણ જો આવી વિચિત્ર અથવા સમાજ ને સંદેશો આપતી કંકોત્રી મળી હોઈ તો અમને comment જરૂર મોકલજો. અથવા સંદેશો જણાવજો.