Type Here to Get Search Results !

NHSRCL Recruitment 2025

National High Speed Rail Corporation Limited (NHSRCL) એ વર્ષ 2025 માટે એપ્રેન્ટિસની 141 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. જો તમે Railway Sectorમાં Government Job શોધી રહ્યા છો તો આ તમારા માટે એક સુવર્ણ તક છે.

NHSRCL Recruitment 2025

📍 જગ્યાનો પ્રકાર:

  • Apprentice

📌 ખાલી જગ્યાઓ:

  • કુલ જગ્યાઓ: 141

📍 જગ્યા:

  • દિલ્હી, India

📅 NHSRCL Recruitment 2025 Dates

નોંધણી શરૂ છેલ્લી તારીખ
26 માર્ચ, 2025 15 એપ્રિલ, 2025

🎓 લાયકાત (Eligibility Criteria)

Educational Qualification:

  • B.E.
  • B.Tech
  • Diploma
  • Graduate
  • Master Degree

👤 ઉંમર મર્યાદા:

  • 18 થી 50 વર્ષ સુધી

📄 Application Type:

  • Online only

💼 NHSRCL Apprentice Selection Process

પસંદગીની પ્રક્રિયા નીચે પ્રમાણે રહેશે:

  1. Psycho Aptitude Test
  2. Medical Examination
  3. Shortlisting
  4. Interview

💸 NHSRCL Apprentice Salary 2025

પગાર રેન્જ: ₹20,600 થી ₹2,40,000/- સુધી
(હાઇ પે સ્કેલ અને સરકારશ્રીના અન્ય લાભો મળવા પાત્ર)

💰 NHSRCL Recruitment 2025 Application Fees

Category Fee
General / OBC / EWS ₹400
SC / ST / PWD ₹0 (No Fee)

📝 NHSRCL Recruitment 2025 માટે કેવી રીતે અરજી કરવી?

Step-by-step Guide:

  1. Visit the official NHSRCL website or click on the 👉 Apply Online Link.
  2. ભરતી માટેનો ફોર્મ ONLINE ભરવો રહેશે.
  3. તમારું વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  4. તમારું ફોટો અને સહી અપલોડ કરો.
  5. ફી ચૂકવણી કરો - Debit Card/Credit Card/Net Banking.
  6. ફોર્મની તમામ માહિતી ચકાસી નાખો અને Submit કરો.
  7. Confirmation slip future reference માટે સેવિ રાખો.

📎 Direct Links


📢 Last Note:

NHSRCL Apprentice Recruitment 2025 એ ફ્રેશરથી લઈને અનુભવ ધરાવતા ઉમેદવારો માટે એક બહેતર ઓપોર્ટ્યુનિટી છે. ખાસ કરીને એ લોકો માટે જેમણે Engineering, Diploma અથવા Graduation પુરી કરી છે અને Railway Sectorમાં કરિયર બનાવવા ઇચ્છે છે.

👉 છેલ્લી તારીખ પહેલા જ અરજી કરો અને વધુ માહિતી માટે NHSRCL ની ઓફિશિયલ વેબસાઈટ જરો ચૂકશો નહીં!

Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!