બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી રહી છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત, દર્શકોને
22 વર્ષ પછી પડદા પર Tara Singh (તારા સિંહ) અને Sakina (સકીના) ની સૌથી
પ્રતિષ્ઠિત જોડી જોવા મળી રહી છે. 22 વર્ષ પછી પણ આ જોડીને સિનેમાપ્રેમીઓનો ઘણો
પ્રેમ મળી રહ્યો છે.
Gadar 2 : Total Box Office Collection Day 13
કમાણી કરી લીધી છે. આ સાથે જ ફિલ્મે 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ દરમિયાન
ફિલ્મની સકીના એટલે કે Amisha Patel (અમીષા પટેલ) એ એક ઈન્ટરવ્યુ દરમિયાન
ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
અહીંયા જુઓ : KGF 2 VS Gadar 2 VS Pathan ની Daywise કલેકશન
અહીંયા જુઓ : સની દેઓલ ની ‘Border 2’ ક્યારે આવશે ? જાણો માહિતી
તારા સિંહની સકીનાનો મોટો ખુલાસો
તે આ ફિલ્મમાં શું ફેરફાર કરવા ઈચ્છે છે, તો તેણે જવાબ આપ્યો, “ખરેખર કંઈ નથી,
પરંતુ જો હું એડિટર હોત, તો મેં કેટલીક વસ્તુઓ રિ-એડિટ કરી હોત અને કદાચ તેને
ટ્વિક કર્યું છે.” તેને વધુ સારું બનાવ્યું હોત.
અભિનેત્રીએ કહ્યું, “ફિલ્મને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે તે જોવું ખૂબ જ
સારું લાગે છે. એવું લાગે છે કે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. દર્શકો તારા
અને સકીનાને પ્રેમ કરે છે અને અમે જાણીએ છીએ કે પ્રેક્ષકો તેમને 22 વર્ષ પછી સાથે
જોઈને ખૂબ જ ખુશ છે અને તેઓ ખૂબ જ સારો સમય પસાર કરી રહ્યા છે.
Jailer World Wide Collection : 572.8 કરોડ
Gadar 2 Total Box Office collection Day 18 vs KGF 2 vs Pathan
હિન્દીમાં છે, જ્યારે KGF 2 અને Pathan બંને PAN India મૂવી છે એટલે
કે આ મૂવી Hindi, Telugu, Tamil અને Malayalam માં દેશભરમાં રિલીઝ થઈ હતી. જયારે
Gadar 2 માત્ર હિન્દી માં જ થઇ છે અને એની સામે Rajikant ની jailer ફ્લિમ પણ છે.
| Day | KGF-2 | PATHAN | GADAR 2 |
|---|---|---|---|
| Day 1 | ₹ 116 Cr | ₹ 57 Cr | ₹ 40.10 Cr |
| Day 2 | ₹ 90.5 Cr | ₹ 70.5 Cr | ₹ 43.08 Cr |
| Day 3 | ₹ 81.9 Cr | ₹ 39.25 Cr | ₹ 51.70 Cr |
| Day 4 | ₹ 91.75 Cr | ₹ 53.25 Cr. | ₹ 38.70 Cr |
| Day 5 | ₹ 50 Cr | ₹ 60.75 Cr | ₹ 55.5 Cr |
| Day 6 | ₹ 37.8 Cr | ₹ 26.5 Cr | ₹ 32.37 Cr |
| Day 7 | ₹ 30.9 Cr | ₹ 23 Cr | ₹ 23.28 Cr |
| Day 8 | ₹ 24.9 Cr | ₹ 18.25 Cr | ₹ 20.50 Cr |
| Week 1 Collection | ₹ 523.75 Cr | ₹ 364.15 Cr | ₹ 295.38 Cr |
| Day 9 | ₹ 23.35 Cr | ₹ 15.65 Cr | ₹ 31.07 Cr |
| Day 10 | ₹ 36.45 Cr | ₹ 14 Cr | ₹ 38.90 Cr |
| Day 11 | ₹ 45.35 Cr | ₹ 23.25 Cr | ₹ 13.5 Cr |
| Day 12 | ₹ 17.1 Cr | ₹ 28.5 Cr | ₹ 12.10 Cr |
| Day 13 | ₹ 14.9 Cr | ₹ 8.55 Cr | ₹ 10.00 Cr |
| Day 14 | ₹ 11.9 Cr | ₹ 7.75 Cr | ₹ 8.40 Cr |
| Day 15 | ₹ 9.9 Cr | ₹ 6.75 Cr | ₹ 7.10 Cr |
| Week 2 Collection | ₹ 158.95 Cr | ₹ 94.75 Cr | ₹ 134.47 Cr |
| Day 16 | ₹ 9.7 Cr | ₹ 5.95 Cr | ₹ 13.75 Cr. |
| Day 17 | ₹ 17.1 Cr | ₹ 5.9 Cr | ₹ 16.1 Cr. |
| Day 18 | ₹ 21.5 Cr | ₹ 11.25 Cr | ₹ 4.5 Cr. |
| Day 19 | ₹ 7.47 Cr | ₹ 13 Cr | ₹ 5.1 Cr. |
| Day 20 | ₹ 18.34 Cr | ₹ 4.2 Cr | ₹ 8.6 Cr. |
| Day 21 | ₹ 14.9 Cr | ₹ 5.6 Cr | ₹ 8.10 Cr.* |
| Day 22 | ₹ 10.4 Cr | ₹ 6.3 Cr | ₹ 4.0 Cr.** |
| Week 3 Collection | ₹ 99.41 Cr | ₹ 46.95 Cr | ₹ 63.35 Cr |
| Day 23 | ₹ 7.34 Cr | ₹ 3.4 Cr | – |
| Day 24 | ₹ 10.6 Cr | ₹ 2.27 Cr | – |
| Day 25 | ₹ 13.8 Cr | ₹ 3.32 Cr | – |
| Day 26 | ₹ 4.6 Cr | ₹ 4.25 Cr | – |
| Day 27 | ₹ 4.05 Cr | ₹ 1.25 Cr | – |
| Day 28 | ₹ 3.58 Cr | ₹ 1.14 Cr | – |
| Day 29 | ₹ 2.92 Cr | ₹ 1.08 Cr | – |
| Week 4 Collection | ₹ 46.89 Cr | ₹ 14.33 Cr | – |
| Day 30 | ₹ 2.33 Cr | ₹ 1.02 Cr | – |
| Day 31 | ₹ 4.39 Cr | ₹ 1.02 Cr | – |
| Day 32 | ₹ 5.73 Cr | – | – |
| Day 33 | ₹ 2.2 Cr * | ₹ 2.05 Cr | – |
| Day 34 | ₹ 1.83 Cr * | ₹ 0.82 Cr | – |
| Day 35 | ₹ 1.50 Cr * | ₹ 0.77 Cr | – |
| Total | ₹ 846.98 Cr | ₹ 543.09 Cr | ₹ 486.45 Cr |
* Estimated/Rough Data
** may earn
અને મનીષ વાધવા સાથે સિમરત કૌર, ગૌરવ ચોપરા અને લવ સિંહા સહાયક ભૂમિકામાં છે. આ
ફિલ્મ બોક્સ ઓફિસ પર અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમની ‘OMG 2’ સાથે
ટકરાઈ રહી છે. જોકે, ફિલ્મે ટિકિટ બારી પર 304.13 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
કિસ્સો છે. આ ફિલ્મમાં સની દેઓલ, અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્મા પણ મુખ્ય
ભૂમિકામાં જોવા મળ્યા હતા. ગદર: એક પ્રેમ કથાને બોક્સ ઓફિસ પર દર્શકોનો અભૂતપૂર્વ
પ્રતિસાદ મળ્યો હતો.
Box Office Collection – FAQs
હા, 11th August 2023 ના રોજ, Gadar 2 રિલીઝ થઈ છે.
હા, 11th August 2023 ના રોજ, OMG 2 રિલીઝ થઈ છે.
હા, 10th August 2023 ના રોજ, Jailer રિલીઝ થઈ છે.
Gadar 2 Box Office Collection Day 21 8.10 કરોડ** છે.
OMG 2 Total Box Office collection Day 21 1.66 કરોડ** છે.
Jailer 2 Box Office Collection Day 22 2.43 કરોડ** છે.
Hit, 80 કરોડની Gadar 2 631.8 કરોડ ઉપર Collection કરી
છે
631.8 Crore*
અનિલ શર્મા, કમલ મુકુટ
ના તે રીમેક નથી, ગદર 2 એ ગદર : એક પ્રેમ કથાની સિક્વલ છે
હા, થશે પણ કયારે એ હજુ સ્પષ્ટ નથી.
ના, ક્યોકી House Production ZEE છે તો આશા છે કે આ ZEE 5 OTT પર
આવવાની સંભવના છે.














Leave a Reply