જેના ભાગરૂપે ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે.
આત્મનિર્ભર ગુજરાત: 1 લાખની લોન,માત્ર 2%ના દરે, 6 મહિના પછી હપ્તા
રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, ફેરિયાઓ, રીક્ષાચાલક સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતિમાંથી પુન: બેઠા કરવા જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટેના અરજી ફોર્મ આગામી 21મી મેથી અપાશે.
બેંકની શાખાઓ, 1400 અર્બન કો-ઓપરેટિવ બેંકો અને 7000થી વધુ ક્રેડિટ
કો-ઓપરેટિવ સોસાયટીઝ મળી કુલ 9 હજાર જેટલા સ્થળોએથી મેળવી શકાશે.
મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લેવા માટે માત્ર અરજી ફોર્મ ભરીને તા. 31મી
ઓગષ્ટ સુધીમાં પરત આપવાના રહેશે. અન્ય કોઇ ફી કે ચાર્જ આ હેતુસર
લેવામાં આવવાનો નથી.
રોજગાર કરનારા 10 લાખ જેટલા વ્યક્તિઓને 3 વર્ષ માટે રૂ. 1 લાખ સુધીની લોન
માત્ર 2 ટકાના વ્યાજે આપવામાં આવશે.
અપાશે. તેમજ માત્ર 2 ટકા વ્યાજના દરે આપવામાં આવશે. એટલું જ નહિ, લોનના
પ્રથમ ૬ માસ સુધી કોઇ હપ્તો પણ વસુલવામાં નહિ આવે.
કરનારાઓ વાળંદ, ધોબી, પ્લંબર, નાની કરિયાણા દુકાન, ફેરિયાઓ, રીક્ષાચાલક
વગેરેને વ્યાજનો બોજ વહન ન કરવો પડે તે કારણે રાજ્ય સરકાર બાકીના 6 ટકા
વ્યાજ ભરશે.
આત્મનિર્ભર ગુજરાત યોજના:
📢 યોજના 21/05/2020 ના રોજ થી શરૂ થશે.
📢 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/28/2020 રહેશે.
📢 યોજનાના ફોર્મ નજીકની સહકારી બેંકો તથા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાંથી વિના મૂલ્યે મળશે.
📢વાર્ષિક 2% વ્યાજના દરે વધુમાં વધુ રૂ.1 લાખનું ધિરાણ મળશે જેને 30 સરખા હપ્તામાં ત્રણ વર્ષમાં પરત ચુકવણું કરવાનું રહેશે.
📢ધિરાણ
મંજુર થયા પછી ના 6 માસ સુધી કોઈ મુદ્દલ અને વ્યાજનો હપ્તો ભરવાનો નથી,
પરંતુ ત્યારબાદ એકસરખા 30 હપ્તાથી ધિરાણ ભરપાઈ કરવાનું રહેશે.
📢રાજ્ય સરકાર આ ધિરાણ માટે સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે.
📢તા.01/01/2020 રોજ જે ધંધો કરતા હોય તે જ ધંધો માટે ધિરાણ મળવાપાત્ર રહેશે.














Leave a Reply