Pradhan Mantri Mundra Yojna માં Loan કેવી રીતે મેળવી શકાય? આ સરળ રીત છે
Tobacco banned In gujarat ?
નિકોટિનના ઉચ્ચ સ્તરને કારણે ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે તમાકુ જેવા વધુ જોખમી પદાર્થોની માંગ પર પ્રતિબંધ છે. દર વર્ષે રાજ્યમાં મોટી સંખ્યામાં લોકો તમાકુ ચાવવાથી મરે છે. તાજેતરમાં જાહેર કરાયેલા નેશનલ હેલ્થ પ્રોફાઇલ 2019 ના આંકડામાં, ભારતમાં મોઢા માં કેન્સર સહિતના સામાન્ય કેન્સરના કેસોની સંખ્યામાં એક વર્ષમાં 300% થી વધુનો વધારો થયો છે અને ગુજરાતમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. રાષ્ટ્રીય કેન્સર રજિસ્ટ્રી ગુજરાતમાં, પુરુષોમાં 56.3% કેન્સરના કેસોમાં તમાકુ સંબંધિત કેન્સર છે. મોંઢાના કેન્સરના અન્ય નોંધણીઓની તુલનામાં આ આંકડા ટોચ પર છે.
હજી સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ મોંઢાના કેન્સરના સૌથી વધુ કેસો અને તે પણ ગુજરાતમાં નોંધાયા છે. અને તેઓ તમાકુ ચાવતા હતા એવા જ લોકો છે. આ જોતા કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ટૂંક સમયમાં સરકારને 135 ના તમાકુ માવા / માંસલ પર પ્રતિબંધ લગાવી શકે છે. પણ હાલ ની પરિસ્થિતિ જોઈને એવું લાગતું નથી, ગુજરાતની રૂપાણી સરકાર આવા કોઈ નિર્ણય લઈ શકે અને 135 ના માવા પર પ્રતિબંધ લગાવી શકે.
ભારત સરકાર નો મોટો નિર્ણય Adhaar Card માં હવે સુધારો થશે નહીં !
પરંતુ અમે આ પોસ્ટ વાંચનારા લોકોને વિનંતી કરીએ છીએ કે 135 નો માવા અથવા અન્ય કોઈ વ્યસન ધીરે ધીરે છોડો. નહિંતર એક દિવસ તમારે તમારા પરિવારને છોડીને જલ્દીથી જવું પડી શકે છે. જો તમને તે ગમતું હોય, તો તમારે અન્ય લોકો માટે Share કરવો જ જોઇએ.














Leave a Reply