લાલો બોક્સ ઓફિસ કલેક્શન: 40 દિવસમાં 56 કરોડ! ફ્લોપથી બ્લોકબસ્ટર બનવાની અવિશ્વસનીય ગાથા

ત્રણ અઠવાડિયા. કુલ કલેક્શન માંડ ₹0.88 કરોડ. ટ્રેડ એનાલિસ્ટોએ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ને એક મોટી નિષ્ફળતા તરીકે લખી દીધી…

Read More