Type Here to Get Search Results !

Cancer treatement 2019 in gujarati - કૅન્સર નો ઈલાજ ? આવી ગયો રામબાણ ઈલાજ

University of florida (2010) અને international doctors and researchers from US and japan માં થયેલ શોધ થી જાણવા મળ્યું છે કે -  પપૈયાના પાંદડામાં કેન્સરની કોશિકાઓનો નાશ કરવાની દવા મળી આવે છે.
Mr. Nam Dang - MD, Phd જેઓ એક શોધક છે, તેમના મુજબ -



પપૈયાના પાંદડા સીધા કેન્સરને દુર કરી શકે છે,

તેમના મુજબ / Cancer no upay ?

પપૈયાના પાંદડા લગભગ 10 પ્રકારના કેન્સરનો નાશ કરી શકે છે.

જેમાં મુખ્ય છે -
Breast  cancer,
Lung  cancer,
Liver cancer,
Pancreatic cancer,
Cervix cancer,

તેમાં જેટલું વધુ પ્રમાણ પપૈયાના પાંદડાનું વધારવામાં આવે છે, તેટલું જ સારું પરિણામ મળે છે.

પપૈયાના પાંદડા કેન્સરને દુર કરી શકે છે અને, કેન્સરના વિકાસને જરૂર રોકી દે છે.

તો આવો જાણીએ -

પપૈયાના પાંદડા કેન્સરને કેવી રીતે દુર કરે છે ? How Canacer ilaj ?


(1) પપૈયું કેન્સર વિરોધી અણુ Th1 cytoknes ના ઉત્પાદનને વધારે છે.

જે ઈમ્યુન system (રોગપ્રતિકારક )ને શક્તિ પ્રદાન કરે છે.
જેનાથી કેન્સર કોશિકાઓનો નાશ કરવામાં આવે છે.

(2) પપૈયાના પાંદડા માંનું PAPAIN SALT (મીઠું) એ -
પ્રોટીનને તોડવા (proteolytic) વાળા એન્જાઇમ્સ મળી આવે છે,

જે કેન્સર કોશિકાઓ ઉપર રહેલા પ્રોટીનના આવરણને તોડી નાખે છે...
જેનાથી કેન્સર કોશિકાઓને શરીરમાં બચવાનું મુશ્કેલ થઇ જાય છે.

આમ,
પપૈયાના પાંદડાની ચા -
દર્દીના લોહી માં ભળી જઈને macrophages ને ઉત્તેજિત કરે છે...
જે immune system (રોગપ્રતિકારક શક્તિ) ને ઉત્તેજિત કરીને,
કેન્સર કોશિકાનો નાશ કરવાનું શરુ કરે છે.


Cancer treatment Chemotherapy / Cancer treatment Radiotherapy  અને પપૈયાના પાંદડા દ્વારા સારવાર માં મુખ્યત્વે  ફરક છે કે -


Chemotherapy માં -
immune systemને 'દબાવવા' માં આવે છે...

જયારે પપૈયા ના પાંદડા -
 immune system (રોગપ્રતિકારક શક્તિ)ને 'ઉત્તેજિત' કરે છે,

Chemotherapy  અને Radiotherapy માં સામાન્ય કોશિકા પણ 'પ્રભાવિત' થાય છે.

પપૈયા ફક્ત કેન્સર ની કોશીકાઓનો જ નાશ કરે છે.

સૌથી મોટી વાત કે -
કેન્સરના ઇલાજમાં પપૈયા પાંદડાઓની કોઈ 'આડ અસર' પણ નથી.

* કેન્સરમાં પપૈયાના સેવનની વિધિ :

કેન્સરમાં સૌથી ઉત્તમ પપૈયાની ચા :-

દિવસમાં 3 થી 4 વખત પપૈયાની ચા બનાવો,
તે તમારા માટે ખુબ ફાયદાકારક રહે છે.

હવે આવો જાણી લઈએ -
પોપૈયાની ચા બનાવવાની રીત :-

(1) 5 થી 7 પપૈયાના પાંદડાને પહેલા તડકામાં સારી રીતે સુકવી લો.
પછી,
તેને નાના નાના ટુકડામાં તોડી લો.

તમે 500 મી.લી. પાણીમાં -
થોડા પપૈયાના સુકાયેલા પાંદડા નાખીને સારી રીતે ઉકાળો.
એટલા ઉકાળો કે -
તે અડધા રહી જાય.
તેને તમે 125 મી.લી. કરીને દિવસમાં 2 વખત પીવો.
અને,
જો વધુ બનાવ્યા તો તેને તમે દિવસમાં 3 થી 4 વખત પીવો.

બીજું વધેલું પ્રવાહીને ફ્રીજમાં રાખી દો જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

ધ્યાન રાખશો કે -
તેને બીજી વખત ગરમ ન કરશો.

(2) પપૈયાના 7 તાજા પાંદડા લો,
તેને સારી રીતે હાથથી મસળી લો.
હવે તેને 1 લીટર પાણીમાં નાખીને ઉકાળો.

જયારે તે 250 મી.લી. વધે એટલે તેને ગાળીને 125 મી.લી. કરીને 2 વખત માં એટલે કે સવાર સાંજ પી લો.

આ પ્રયોગ તમે દિવસમાં 3 થી 4 વખત પણ કરી શકો છો.

પપૈયાના પાંદડાનો જેટલો વધુ ઉપયોગ તમે કરશો...
એટલો જ જલ્દી તમને ફાયદો મળશે.

નોંધ :-
આ ચા પીવાના અડધા થી એક કલાક સુધી તમારે કંઈ જ ખાવા પીવાનું નથી.


* ક્યાં સુધી કરવો આ પ્રયોગ ?

આમ તો આ પ્રયોગ તમને 5 અઠવાડિયામાં પોતાનું પરિણામ દેખાડી આપશે...
છતાં
અમે તમને 3 મહિના સુધી ઉપયોગ કરવાનો આગ્રહ કરીએ છીએ.

અને,
આ જે લોકોએ અનુભૂતિ કરી છે,
તે લોકોએ તે લોકોને પણ સારું કર્યું છે,
જેમના કેન્સરમાં 'ત્રીજો' કે 'ચોથો' સ્ટેજ હતો.

https://www.reporter17.com/2019/09/cancer-treatment-ayurvedic-in-hindi.html
Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!