Love Story ભાવનગરના સિવિલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીની મધ્ય પ્રદેશની સોફ્ટવેર એન્જિનિયર યુવતી પર બળાત્કાર અને બ્લેકમેઈલિંગ બદલ ધરપકડ
Facebook Love Story સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા ઘણીવાર જીવલેણ કે આપત્તિજનક સાબિત થતી હોવાના અહેવાલ વારંવાર આવતા રહે છે. આવા અહેવાલમાંથી બોધપાઠ લેવાના બદલે આજની પેઢી તેને હાંસિયામાં ધકેલી દે છે. મધ્ય પ્રદેશની સોફ્ટવેર એન્જિનિયર યુવતીને Facebook Love Story પર થયેલી મિત્રતા એવી તે ભારે પડી કે આખરે તેણે પોલીસનો સહારો લેવો પડ્યો હતો. ગુજરાતના ભાવનગરના 25 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીની 23 વર્ષીય સોફટવેર એન્જિનિયર યુવતીની અશ્લીલ વીડિયો ક્લિપ બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ભાવનગર ની Love Story 25 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થી રીષભ કોટડિયાની વિરુદ્ધમાં ભોગ બનનાર યુવતીએ ઈન્દોરના ભંવર કોન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી કે, આરોપી દ્વારા તેના પર બળાત્કર કર્યો હતો અને છેલ્લાં કેટલાક મહિનાઓથી તેને બ્લેકમેલ કરી રહ્યો છે. Love Story યુવતીએ તેની ફરિયાદમાં જણાવ્યુંહ તું કે, ઈન્દોરમાં ભણતા સમયે સોશિયલ નેટવર્કિંગ સાઈટ Facebook દ્વારા તેનો સંપર્ક તૃષભ (નામ બદલ્યું છે) સાથે થયો હતો.
તેણીએ આરોપ મૂકયો હતો કે તૃષભ (નામ બદલ્યું છે) આ વર્ષે 4 જાન્યુઆરીના રોજ ઈન્દોર આવ્યો હતો અને તેને ફરવા લઈ ગયો હતો. જ્યાં તેણે કોફી પીવરાવી હતી. Love Story કોફીમાં તેણે કેફી પદાર્થ ભેળવી દીધો હતો, જેના કારણે કોફી પીધા બાદ થોડા સમયમાં હું બેભાન થઈ ગઈ હતી. આ દરમિયાન તેણે તેના મોબાઈલ ફોનમાં મારો અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો.
Facebook પર દોસ્તી કરવી પડે ભારે ! મળવા બોલાવી કર્યો બળાત્કાર
બે મહિના પછી તેણે મને ફોન કરીને વીડિયો ક્લિપ પબ્લિકમાં ફરતી કરી દેવાની ધમકી આપીને વડોદરા આવવા જણાવ્યું હતું. Facebook Love જ્યાં તેણે ત્રણ દિવસ સુધી મારા પર બળાત્કર કર્યો હતો. મહિલાએ તેની ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આરોપીએ તેના ફોનમાંથી તેણીના કેટલાંક ફોટાઓ પણ ડિલીટ કરી દીધા હતા.
તેમ છતાં તૃષભ (નામ બદલ્યું છે) તેને કેટલાંક વાંધાજનક ફોટા મોકલ્યા હતા અને તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું. Love Story જ્યારે તેણીએ તેને તાબે થવાની ના પાડી દીધી ત્યારે તેણીને મારી નાખવાની અને તેના ફોટા તેણીના માતાપિતાને બતાવવાની ધમકી આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ગર્લફ્રેન્ડ્સ સાથે હોટેલમાં રેહવું છે ? પોલીસથી ડર લાગે છે ? નવો કાયદો આવી ગયો છે
આખરે ત્રાસી ગયેલી યુવતીઓ પોલીસ ફરિયાદ કરી હતી અને તૃષભ (નામ બદલ્યું છે) ને ઈન્દોર મળવા બોલાવ્યો હતો. Facebook Love Story તૃષભ (નામ બદલ્યું છે) જેવો ઈન્દોર આવ્યો પોલીસે તેની ધરપકડ કરીને કલમ 376, 354 અને 506 તથા આઈટી એક્ટની કલમ 66(એ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અમારી વિનંતી છે કે છોકરીએ Facebook અથવા કોઈપણ સોશિયલ સાઇટ્સ પર કોઈ અજાણ્યા વ્યક્તિ ને પોતાની અંગત માહિતી શેર ના કરવી જોઈએ અને કોઈ પણ અજાણ છોકરાને પ્રેમ ન કરવો જોઈએ અથવા મળવા જવું જોઈએ નહીં, અત્યારે જે કેશો સામે આવે છે તેમાં ધોખાધડી અને બળાત્કાર થઈ રહીયા છે તમે પણ આ છોકરીની જેમ બની શકો છો.