1 લી સપ્ટેમ્બર 2020 થી તમામ સ્કૂલો થશે શરુ | Fake news

1 લી સપ્ટેમ્બર 2020 થી તમામ સ્કૂલો થશે શરુ થવાના સમાચાર પાયા વિહોણા છે. જે ફોટો વાઇરલ થયો છે. 2020 માં કોરોનાકાળ માં આ નિર્ણય લેવા માં આવ્યો હતો. જે ન્યૂઝ પેપેર નું કટીંગ હાલ માં Viral થઇ રહ્યું છે.

કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં નવા શૈક્ષણિક સત્ર 2021-22 નો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે હાલ સરકારે માત્ર Online અભ્યાસ ની જ મંજૂરી આપેલ છે.

ઉપરોક્ત જે ન્યૂઝ પેપર નો Cutting ફોટો વાઇરલ થઇ રહ્યો છે જે ગયા વર્ષ
ના કોરોના કાળ ના 15 જૂન 2020 નો છે. જે મુજબ ત્યારે શિક્ષણ મંત્રી ની
જાહેરાત બાદ તમામ ન્યૂઝ પેપર માં સમાચાર હતા. પણ હાલ આ ફોટો બરોબર 1 વર્ષ
બાદ ફરી વાઇરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *