Type Here to Get Search Results !

માત્ર 2 મિનિટમાં આજના મુખ્ય સમાચાર

હેલો, મિત્રો સ્વાગત છે તમારું gujjusamachar.com આજે અમે તમારા માટે માત્ર 2 મિનિટ માં મુખ્ય સમાચાર લઇ આવ્યા છીએ તો ચાલો જાણીયે અત્યાર સુધીના મુખ્ય  સમાચાર.

માત્ર 2 મિનિટમાં આજના મુખ્ય સમાચાર


આજના તમામ સમાચાર ખુબ અગત્યના છે તો તમામ સમાચાર અંત સુધી વાંચજો અને કોઈ મહત્વના સમાચાર છૂટી ગયા હો એ વિષે અપને Comment માં જરૂર જણાવજો 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી 

આગામી દિવસ માં હવામાન સાનુકૂળ રહેશે, ગુજરાતમાં આગામી 2 દિવસમાં અનેક જિલ્લાઓ માં હળવો વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આજે હળવા થી મધ્યમ વરસાદ પડી શકે છે, જયારે રવિવારે નર્મદા અને ડાંગ આસપાસ હળવા વરસાદની શક્યતા. ભારે વરસાદ ની હાલ કોઈ આગાહી નથી

----

આ નવા સમાચાર : RBIનો મહત્ત્વનો નિર્ણય : કરોડો લોકોને મળશે રાહત

આ નવા સમાચાર : ગદર 2 એ કેટલી કમાણી કરી ? જુઓ આજે કોણ આગળ 

---

પોલીસ બેડા માં નવી ભરતી ની જાહેરાત થઇ શકે છે

રાજયમાં ટૂંક સમયમાં PSI અને LRD માં ભરતીની જાહેરાત થઇ શકે છે. મળતી માહિતી અનુસાર બે ઉચ્ચ અધિકારીને આ મામલે હસમુખ પટેલે જવાબદારી સોંપાયા ના સમાચાર છે.

ટ્રાફિક નિયમો પાળજો નહીંતર પાવતી ફાટશે

હાલ રાજ્યમાં ટ્રાફિક ને લગતા ઘણા અપરાધો વધી રહી રહ્યા છે આ વચ્ચે ગુજરાતના DGP એ Police અધિકારોને અને કર્મચારીઓને ટ્રાફિકના નિયમો પાલન કરવા નું કડક સૂચન અપાયું છે.

ભારત પાક મેચ ને લીધે hotel વાળા ને બખ્ખા

પ્રાપ્ત માહિતી અનુસાર 14 ઓકટોમ્બર ભારત vs પાકીસ્થાન મેચ ને લઈને અમદાવાદ માં હોટેલ માં રૂમ ના ભાડા આશરે 50,000 થી 2,00,000 સુધી પહોંચ્યા ના સમાચાર મળી રહ્યા છે.

સાબરમતીમાં વધતા પ્રદૂષણ મામલે હાઈકોર્ટ

નદીમાં પ્રદુષણ વધતા હાઇકોર્ટે સંજ્ઞાન લઇ ને અમદાવાદ મ્યુન્સીપલ ક્રોપોરેશન સામે આકરા પાણી એ હતા. ઝાટકણી કાઢતા કહ્યું કે સોંગંધનામાં મુજબ નું કામ થવું જોઈએ.

રીવાબા જાડેજા vs મેયર 

મેયરના પરિવારજનો જામનગર શહેર ભાજપ કાર્યાલયે રજૂઆત કરવા પહોંચ્યા હતાં. અને આવું અપમાન બીજી વાર ના થાય અને રીવાબા જાડેજા પોતાના શબ્દો પાછા લે એવી માંગ પણ કરી હતી.

ભારત vs  આયરલેન્ડ પ્રથમ T20

ભારત અને આયરલેન્ડ વચ્ચે રમાયેલ પ્રથમ T20 માં વરસાદના વિઘ્ન ને કારણે DLS method થી ભારત 2 રને જીત મળી હતી.

Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!