Type Here to Get Search Results !

આજ ના 10 મોટા સમાચાર : ગુજરાતમાં આજે ક્યા વિસ્તારમાં વરસાદની તોફાની ઈનિંગ?

ગુજરાતમાં આજે ક્યા વિસ્તારમાં વરસાદની તોફાની ઈનિંગ જુઓ હવામાન વિભાગ ની આવનારા 5 દિવસની આગાહી અને મહિલાઓ ને મળશે 33% અનામત જુઓ તમામ મોટા સમાચાર

ગુજરાતમાં આજે ક્યા વિસ્તારમાં વરસાદની તોફાની ઈનિંગ?


ગુજરાત ક્યા વિસ્તારમાં વરસાદની આગાહી ?

આજે મધ્ય ગુજરાત અને  દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ સૌરાષ્ટ્રમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 19 September પાટણ, કચ્છ અને બનાસકાંઠા માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગ, મહેસાણા, ગાંધીનગર, અને મોરબીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20 September એટલે કે, બુધવારે ના દિવસે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે કે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી થઇ છે. જ્યારે જામનગર, દેવભૂમિ અને દ્વારકા માં ભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ 19 સપ્ટેમ્બરે બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડશે.

છેલ્લા 24 કલાક માં ક્યાં પડ્યો વરસાદ ?

ગુજરાતરાજ્યમાં છેલ્લા 16 કલાકમાં 246 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વાત કરીયે તો સૌથી વધુ વિસાવદર માં 12 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે 90 જેટલા તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોઈ એવી નોંધ લેવાઈ છે. ગઈકાલે સવારે આશરે  6 થી રાત્રે 10 સુધીમાં આશરે 246 તાલુકામાં વરસાદ પડ્યો હોઈ એવા સમાચાર છે. 

મહિલાઓને 33 ટકા અનામત

કેન્દ્રીય કેબિનેટે 18 September દિવસે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. મહિલા અનામત બીલને 20 September 2023 નવી સંસદ ભવનમાં રજૂ કરવામાં આવી શકે છે.

આજથી નવી સંસદમાં શ્રીગણેશ

ગણેશ ચતુર્થીના પાવન અવસરે, તા. 19 સપ્ટેમ્બરને​​​​​​ મંગળવારથી 1200 કરોડ રૂપિયામાં બનેલી નવા સંસદ ભવનમાં કામગીરી શરૂ થશે.  ન્યૂઝ એજન્સી અનુસાર આજે લોકસભાની કાર્યવાહી બપોરે 1.15 વાગ્યે અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.15 વાગ્યે શરૂ થશે.

સાઉથ એક્ટરની 16 વર્ષની દીકરીની આત્મહત્યા

India Today ના અહેવાલ મુજબ, Vijay Antony ની દીકરી મીરા સવારે 3 વાગ્યે Chennai માં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે 16 વર્ષની હતી અને Chennai ની એક જાણીતી શાળામાં અભ્યાસ કરતી હતી.

શેરબજાર ઘટાડા સાથે બંધ

આજે સેન્સેક્સ ખુલતાની સાથે જ ઘટાડો જોવા મળ્યો હતો જે મુજબ Sensex આશરે 241.79 પોઇન્ટ અને nifty 59.05 પોઇન્ટ નો ઘટાડો નોંધાયો હતો.

Australia સામેની One Day series માટે ભારતીય ટીમનું એલાન

BCCI એ પ્રથમ 2 મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે જેમાં કેએલ KL Rahul ને captain બનાવાયો છે. 3માંથી 2 વનડેમાંRohit, Kohli, Hardik Pandya, Akshar Patel અને Kuldeep Yadav ને આરામ અપાયો છે જ્યારે ત્રીજીમાં આ બધા રમશે. દિગ્ગજ સ્પિનર Ravichandran Ashwin ની વનડે ટીમમાં વાપસી થઈ છે. ભારત માટે રાહતની વાત એ છે કે, મીડલ ઓર્ડર બેટ્સમેન Shreyas Iyer આગામી શ્રેણીમાં રમશે. Shreyas Iyer એશિયા કપ 2023માં માત્ર બે મેચમાં મેદાનમાં રમી શક્યો હતો.

Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!