હેલો મિત્રો ઘણા લોકો એ Jio Hotstar નું સબક્રિપ્શન લઇ લીધું હશે અને ઘણા લોકો લેવા નું વિચારતા હશે. જ્યારે અમુક લોકો ફ્રી માં કેમ જોઈ શકાય એના જુગાડ ગોતતા હશે. આજે અમે બંને ફાયદો થાય એવી માહિતી લઇ ને આવ્યા છીએ.જે લોકો એ Jio નું SIM હશે એ લોકો માત્ર 100 રૂપિયા માં 90 દિવસ Hotstar નું Subcription આપે છે.
IPL 2025 લાઈવ ફ્રીમાં કેવી રીતે અને ક્યાં જોવું?
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દુનિયાભરના કરોડો ક્રિકેટ પ્રેમીઓ માટે એક મહોત્સવ જેવું છે. IPL 2025 ની મૅચો ક્યાં અને કેવી રીતે લાઈવ ફ્રીમાં જોઈ શકાય, તે વિશે સંપૂર્ણ માહિતી અહીં મળશે.
=> Watch Live : https://65gk.short.gy/ipl2025
ઉપર ની લિંક Copy કરી Google Chrome માં મુકો
Jio Sim યુઝર માટે શું ઑફર ?
IPL 2025 લાઈવ ફ્રીમાં જોવા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ
1. મોબાઇલ અને સ્ટ્રીમિંગ એપ્સ પર IPL 2025 ફ્રીમાં
👉 JioCinema (ફ્રી) - Reliance Jio દ્વારા IPL 2025 સંપૂર્ણપણે મફત જોવા મળશે.
👉 Disney+ Hotstar - Paid Subscription પર IPL Streaming ઉપલબ્ધ.
👉 Airtel Xstream - Airtel યુઝર્સ માટે IPL લાઈવ સ્ટ્રીમિંગ.
👉 VI Movies & TV - Vodafone Idea યુઝર્સ માટે IPL.
2. IPL 2025 TV ચૅનલ પર કેવી રીતે ફ્રીમાં જોવું?
👉 Star Sports Network - IPL 2025 માટે એકમાત્ર અધિકૃત બ્રોડકાસ્ટર.
👉 DD Sports (Free Dish) - DD Free Dish વપરાશકર્તાઓ IPL ફ્રીમાં જોઈ શકે.
IPL 2025 ફ્રીમાં કેવી રીતે જોવું?
-
JioHotstar પર IPL Rs. 100 માં ઉપલબ્ધ છે.
-
DD Sports પર ફ્રીમાં કેટલાક IPL મેચ પ્રસારિત.
-
મોબાઇલ પર VPN થી કેટલીક ફ્રી સ્ટ્રીમિંગ સાઇટ્સ પ્રયત્ન કરી શકાય.
IPL 2025 લાઈવ સ્કોર અને હાઇલાઇટ્સ ક્યાં ફ્રીમાં જોવું?
-
Google IPL Live Score Free - Google પર સીધા Live Score અને Updates મળશે.
-
Cricbuzz અને ESPN Cricinfo - બોલ-ટુ-બોલ અપડેટ્સ.
-
YouTube IPL Highlights Free - IPL 2025 મેચની હાઇલાઇટ્સ માટે શ્રેષ્ઠ.
IPL 2025 માં જુઓ 4K HD Quality માં
-
JioHotstar પર IPL 4K Streaming ઉપલબ્ધ.
-
Star Sports HD ચૅનલ પર 4K Broadcast.
-
OTT Platforms પર High Definition Streaming.
FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
Q1: IPL 2025 કયાં ફ્રીમાં જોઈ શકાય?
Ans: IPL 2025 ફ્રીમાં Hotstar પર જોઈ શકાય છે. jio યુઝર્સ માટે 100 રૂપિયાનું રિચાર્જ કરો જેમાં 5GB ડેટા આપે છે અને સાથે 90 દિવસ માટે મફત JioHotstar મેળવો.
Q2: IPL 2025 માટે શ્રેષ્ઠ એપ કઈ છે?
Ans: JioHotstar શ્રેષ્ઠ એપ છે.
Q3: IPL TV પર ફ્રીમાં જોવા માટે કઈ ચૅનલ છે?
Ans: Star Sports Network અને DD Sports પર IPL ફ્રીમાં જોવા મળશે.
Q4: IPL 2025 નું લાઈવ સ્કોર કયાં ફ્રીમાં જોવા મળે?
Ans: Google IPL Live Free, Cricbuzz, અને ESPN Cricinfo પર જોઈ શકાય.
Q5: IPL લાઈવ કેવી રીતે ફ્રીમાં જોવું વિના કોઈ સબ્સ્ક્રિપ્શન?
Ans: jio યુઝર્સ માટે 100 રૂપિયાનું રિચાર્જ કરો જેમાં 5GB ડેટા આપે છે અને સાથે 90 દિવસ માટે મફત JioHotstar મેળવો.