શું તમારા પૈસા બેંકોમાં સલામત છે ? Is your money safe in banks?
Your money is not safe in bank also ના, તમારા બધા જ પૈસા બેન્ક માં સુરક્ષિત નથી. તમારા બેંક એકાઉન્ટ માં ગમે તેટલા પૈસા હોઈ એમાંથી વધુ માં વધુ બેન્ક તમને 1 લાખ રૂપિયા જ દેવા માટે બંધાયેલી છે. એટલે કે બેન્ક માં તમારા ગમે તેટલા રૂપિયા જમા હોઈ એમાં થી Bank માત્ર વધુ માં વધુ 1 લાખ રૂપિયા સુધી જ સુરક્ષિત છે. જાણો શુ કામ આવું છે
RBIની સંપૂર્ણ માલિકીની પેટાકંપની deposit insurance and credit grantee કોર્પોરેશન (DICGC) અનુસાર, બેંક ગ્રાહકના પોતાના ખાતામાં રકમની અનુલક્ષીને, ગ્રાહકને 1 લાખ રૂપિયા સુધીનો વીમો લે છે, જેનો અર્થ છે કે જો Bank Closed / બેંક બંધ અથવા Bank નાદાર થઈ જાય તો તમારી પાસે Bank માં ગમે એટલી રકમ હશે તે તમને 1 લાખથી વધુ ચૂકવશે નહિ. બેન્ક તમારી એકાઉન્ટ પર વીમો insurance લે જેને ડિપોઝિટ ઇન્સ્યુરન્સ Deposit insurance કહેવામાં આવે છે જુઓ કે શું છે આખી બાબત ?
Government : ભારત સરકાર નો મોટો નિર્ણય Adhaar Card માં હવે સુધારો થશે નહીં !
પાછલા ઘણા વર્ષોમાં, ઘણા લોકો બેંક ની લોન ચૂકવ્યા વિના દેશની બહાર ભાગી ગયા છે અને આ હવે સામાન્ય બની ગયું છે. આ એક સામાન્ય ઘટના બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ બેંક અચાનક બંધ થઈ જાય, તો તેની ચિંતા કરશો નહીં. આજે અમે તમને જણાવીશું, બેંક કરપ્ટ / બેંક બંધ થયા પછી તેના નાણાંનું શું થાય છે? અને તમે સલામત પગલું ભરી શકો એ માટે અમે તમને જણાવીશું
RBIના નિયમો મુજબ, બેંકના ગ્રાહકોને વીમા અને ડિપોઝિટ પરની બાંયધરી-ડિપોઝિટ વીમા અને ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (DICGC) આપવામાં આવે છે. જેના માટે બેંક પ્રીમિયમ પણ ચૂકવે છે. સામાન્ય રીતે તમામ બેન્કો વીમા પ્રીમિયમ ચૂકવે છે – બેંક વીમા પ્રીમિયમ. જોકે, ખાતાધારકને બેંકની લોન ઉડાડ્યા બાદ 1 લાખ રૂપિયાથી વધુ મળતા નથી. આનો અર્થ એ છે કે જો તમારી પાસે 1 લાખથી વધુ રકમ બેન્ક માં છે, તો તમે બેંક નાદારી પછી 1 લાખ પાછા મેળવશો. તમારા બેંક ખાતામાં કેટલી રકમ છે તે DICGCથી કોઈ ફરક પડતો નથી. આ નિયમ સરકારી તેમજ, સહકારી બેંકોને લાગુ પડે છે. તેનો અર્થ એ કે જો કોઇ સંજોગોમાં બેન્ક ફેલ થાય છે, બંધ કરી દેવામાં આવે છે, બેન્કનું લાઇસન્સ રદ થાય છે તેવી સ્થિતિમાં તેને 1 લાખ રૂપિયા કોઇ પણ ભોગે મળશે ભલે બેન્કમાં તમારી કેટલી પણ રકમ જમા કેમ ના હોય.
“DICGS એક્ટ, 1961 ની કલમ 16 (1) ની જોગવાઈઓ હેઠળ, જો કોઈ બેંક નાદાર / ઉઠી જાય છે, DICGS દરેક થાપણકર્તાને તેની થાપણને ધ્યાનમાં લીધા વિના માત્ર એક લાખ રૂપિયા સુધીની વીમા રકમ ચુક્વવા જવાબદાર છે. “
Free Eduction : કોઈપણ ફી ભર્યા વિના અભ્યાસ કરો અને ફી નોકરી લાગે પછી ભરો
સરકારની માલિકીની બેંકોએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 95,700 કરોડ રૂપિયાની દોખાધડી નોંધાવી છે.
આ મુસીબત માંથી બચવા ના ઉપાય ?
હાલ, અત્યારે એવો કોઈ વિકલ્પ નથી પણ હાલ ની સરકાર વિચારી રહી છે કે લોકો ને પોતાના બેન્ક માં જમા નાણાં પર વધુ વીમો લેવો હોઈ તો લઇ શકે. પણ આ હજુ એક અધૂરા સમાચાર છે. સરકાર ની કોઈ ઓફીસીઅલ જાહેરાત કરી નથી

















Leave a Reply