ના રોજ પલ્લેકલે ખાતે પલ્લેકલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હંમેશની
જેમ, India vs Sri Lanka Final Match 2023 મેચ એક ઉચ્ચ દબાણની રમત હોવાની અપેક્ષા છે. જો કે
વરસાદના કારણે મેચ સ્થગિત થવાની થોડી શક્યતાઓ છે. 17 સપ્ટેમ્બરના રોજ IND vs SL મેચ ઇન્ડિયા માટે એશિયા કપની Last મેચ હશે
ગ્રુપ Bમાં શ્રીલંકા બાંગ્લાદેશને 5 વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં મોખરે છે.
સમાવેશ થાય છે જ્યારે ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ
થાય છે. T20I અને ODI સિરીઝમાં અનુક્રમે આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ
ભારત અને પાકિસ્તાન બંને ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં છે.
સહ યજમાની કરી રહ્યા છે. ક્રિકેટ પ્રેમીઓએ નોંધ લેવી જોઈએ કે ભારત અને પાકિસ્તાન
એશિયા કપની તમામ મેચો શ્રીલંકામાં રમાશે. ચાલો આપણે નીચે આગામી ભારત અને
પાકિસ્તાન એશિયા કપ 2023 વિશેની તમામ મહત્વપૂર્ણ વિગતો તપાસીએ.
વરસાદ આવશે તો કોણ વિજેતા ?
Asia Cup ફાઇનલ પહેલા ભારતને મોટો ઝટકો
India vs Sri Lanka Asia Cup Match 2023 તારીખ
India vs Sri Lanka Asia Cup Match 2023 સમય
સમય કરતાં અડધો કલાક વહેલો એટલે કે 2:30 વાગ્યે થશે.
India vs Sri Lanka Asia Cup Match 2023 સ્થળ
સ્ટેડિયમમાં રમાશે.
India vs Pakistan Asia Cup Match 2023 ભારતમાં લાઈવ ટેલિકાસ્ટ
સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
India vs Sri Lanka Asia Cup Match 2023 ભારતમાં લાઇવ સ્ટ્રીમિંગ
લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. તે પણ તદ્દન ફ્રી લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.
India vs Sri Lanka ની મેચ હોટસ્ટાર પર કેવી રીતે ફ્રી જોવી ?
India vs Sri Lanka Watch in UK Free ?
India vs Sri Lanka Watch in US Free ?
India vs Sri Lanka Watch in Canada Free ?
India vs Sri Lanka Asia Cup Match 2023 હવામાન
વાવાઝોડાને કારણે શનિવારે ભારે વરસાદ થવાની આશંકા છે.
India vs Sri Lanka Asia Cup Match 2023 ટિકિટ
પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ પ્રથમ ODI મેચ છે. રસ ધરાવતા ચાહકો પાકિસ્તાન
ક્રિકેટ બોર્ડ (PCB) ની pcb.com.pk અધિકૃત વેબસાઇટ પર IND vs PAK એશિયા કપ મેચની
ટિકિટ ઓનલાઈન બુક કરી શકે છે.
India vs Sri Lanka Asia Cup Match 2023 સ્ક્વોડ્સ
સૂર્યકુમાર યાદવ, KL રાહુલ (wk), વિરાટ કોહલી, શુભમન ગિલ, તિલક વર્મા, અક્ષર
પટેલ, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન (wk), શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ
કૃષ્ણ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ.
ઉલ હક, ફખર ઝમાન, ઈફ્તિખાર અહેમદ, આગા સલમાન, ફહીમ અશરફ, શાદાબ ખાન, મોહમ્મદ
નવાઝ, મોહમ્મદ વસીમ, મોહમ્મદ હરિસ (wk), મોહમ્મદ રિઝવાન (wk), નસીમ શાહ, શાહીન
આફ્રિદી અને હરિસ રઉફ.
Asia Cup Final 2023 : FAQs
Where can I watch IND vs Sri Lanka Asia Cup 2023?
Disney+ Hotstar મોબાઈલ એપ અને વેબસાઈટ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકે છે.
How many times India beat Pakistan in Asia Cup?
એશિયા કપમાં ભારતે 17 વખત પાકિસ્તાનનો સામનો તેમાં ભારતે રમાયેલી 17માંથી 9 મેચ જીતી છે અને પાકિસ્તાને 6 જીત મેળવી છે.
How can I watch t20 World Cup 2023 for free?
Disney+ Hotstar એપ પર ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ મફતમાં જોઈ શકે છે.
Is Asia Cup free on Hotstar?
હા
Who will telecast Asia Cup 2023?
મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને હોટસ્ટાર પર કરવામાં આવશે.
Can I watch Asia Cup in DD Sports?
દૂરદર્શન ડીડી સ્પોર્ટ્સ (DD Free Dish) પર માત્ર ભારતની તમામ મેચો તેમજ એશિયા કપ 2023ની ફાઇનલ નું પણ મફત પ્રસારણ કરશે.
















Leave a Reply