આજકાલ દરેક લોકો ને Youtube પર પૈસા કમાવવા છે પણ તકલીફ એ છે video બનાવવામાં તકલીફ પડે છે. અને અમુક લોકો આ વળતું નથી હોતી અથવા શરમ અનુભવતા હોઈ છે જેના માટે અમે આજે પોતે પોતાનો વિડિઓ બનાવ્યા વગર પૈસા Youtube ઉપર કેવી રીતે કમાવવા એ ટ્રીક વિષે વાત કરીશું.
Youtube વિડિઓ બનાવ્યા વગર પર કેવી રીતે પૈસા કમાવા ?
આ માટે Video જ નથી બનાવવા એવું નથી કારણ કે Youtube પર Video Play થશે તો જ પૈસા મળે. માટે તમારા અન્ય લોકો ના વિડિઓ માં સામાન્ય એવો ફેરફાર કરી ને વિડિઓ અપલોડ કરવાનો અને નફા નો થોડો ભાગ આપી ને તમે સારા એવા પૈસા કમાઈ શકાયો છો.
TOP Idea
તો ચાલો જાણીયે આ માહિતી વિષે.
1. પ્રોડકાસ્ટ અથવા લાંબા વિડિઓ ની Short Video બનાવો
આ માટે સૌ પ્રથમ તમારે એવી ચૅનલ ગોતવાની છે જે લાંબા વિડિઓ બનાવી ને મુક્તિ અથવા પોડકાસ્ટ કરતી હોઈ એનો સંપર્ક કરવા નો છે Email Address આપેલું હોઈ જ છે દરેક Youtube Channel માં અને એને કહેવાનું કે અમે તમારા video ની Short Clip બનાવી ને મુકીશું જે પણ નફો થશે એમાં બંને નો 50-50% ભાગ તો સામે વળી વ્યક્તિ માની જાય તો તમારું કામ થઇ જશે જેથી તમારે માત્ર વીડિઓની Short Clip બનાવી ને મુકવાની અને એમાં થી સારા એવા પૈસા કમાઈ શકો છો.
હાલ Short Clip અથવા Reels લોકો ખુબ જ જોવે છે જેથી જલ્દી સફળતા ના પણ ચાન્સ રહેલા છે. તમારે માત્ર આ Long Video કે Podcast માંથી લોકો ને ગમતું Content નું Short Clip બનાવી ને તમારી Youtube ચેનલ માં મુકવાની અને એને નફો આપવાના છો એટલે એ તમને Copyright પણ નહિ આપે.
2. Mobile, Car અથવા અન્ય વસ્તુના Review કરવા
દરેક મોટી મોટી કંપની પોતાની વસ્તુઓ ના વિડિઓ બનાવતા હોઈ છે તમારે એ વિડિઓ નો ઉપયોગ કરી ને જેતે વસ્તુ ને Review કરી શકો છો. આમ માત્ર તમારે અવાજ અને તમારો મંતવ્ય જ આપવા નો રહશે. જનરલી આવા video માં Copyright Claim આવતા નથી. આ માટે તમારા TOP 3 અથવા TOP 5 વસ્તુઓ બતાવી ને તમે પૈસા કમાઈ શકો છો અને આમ આ ઉપરાંત તમે Affiliate Marketing કરી ને પણ પૈસા કમાઈ શકો છો.
3. Youtuber ને કામ આપો
આ માટે તમારે કોઈ Youtube Channel બનવવાની જરૂર નથી આ માટે બધા Youtuber નો Contact કરવા નો અને તેને Advertisment અપાવા ની અને તેમાંથી તમે કમિશન કમાઈ શકો છો. હાલ લોકો આવું કરી ને મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે, તમારે મોટી મોટી કંપની ને પકડવાંની અને 15-20 Youtuber નું લિસ્ટ બનાવી ને કહેવાનું કે અમે તમારી જાહેરાત આ લોકો ની Youtube Channel માં કરાવી આપીશું અને જો એ કામ માટે એ રાજી થઇ જાય કમિશન રાખી બાકી ના પૈસા Youtuber ને કામ ના બદલામાં આપીને તમે બેઠા બેઠા કમાઈ શકો છો.
4. Gammer Youtube Channel
આ માટે તમારે એક Youtube Channel બનાવી ને તેમાં Live Gaming Streaming કરી ને પૈસા કમાઈ શકો છે. જેમાં તમારી પાસે Gaming ની સારી Skill હોવી જરૂરી છે. ભારતમાં ઘણા બાળકો આવી ચૅનલ બનાવી ને મહિને 1 થી 2 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે.
આ ત્રણ રસ્તા છે જેમાં તમે ખુદ video બનાવ્યા વગર પૈસા કમાઈ શકો છો આમાંથી તમે કયો ઉપાય ગમ્યો અમને Comment માં જરૂર જણાવજો અને આ સિવાય તમારા પાસે પણ હોઈ તો અમને ચોક્કસ જણાવજો.