કોઈપણ ઘર મા Women (સ્ત્રી) ને ઘર ની લક્ષ્મી તરીકે પૂજવા મા આવે છે તથા સ્ત્રી ને પરમ પૂજનીય લક્ષ્મી માતા તરીકે નુ સન્માન આપવા મા આવે છે. આપણા હિંદુ સમાજ મા સ્ત્રી ને દેવી નુ બિરુદ આપવા મા આવે છે. તેને આદ્યશક્તિ નુ સ્વરૂપ ગણવા મા આવે છે. પ્રભુ એ પણ સૃષ્ટિ નુ એવુ સર્જન કર્યુ છે કે, સ્ત્રી વિના આ સંસાર ની સંરચના અધૂરી રહે. જ્યારે પણ કોઈ ના ઘરે પુત્રી નો જન્મ થાય એટલે લક્ષ્મીજી આવ્યા તેમ કહેવાય છે.
સામુદ્રિક શાસ્ત્રમાં મહિલાઓના વાળથી લઈને પગના નખની સ્થિતિ વિશે પણ જણાવવામાં આવેલ છે કે તેનાથી મહિલાઓને શું ફળ મળે છે. સામુદ્રિક શાસ્ત્રમાં મહિલાઓના અંગ નું પણ અલગ અલગ ફળ જણાવવામાં આવેલ છે. કદાચ એ જ કાળ છે કે આપણા ઘરમાં મોટા વડીલો વિવાહ માટે યુવતી જોવા જતા હતા તો તે લોકો યુવતીની શારીરિક સુંદરતાને બદલે યુવતી નાં અંગ અને લક્ષણો ઉપર ધ્યાન આપતા હતા.
દેશમાં કયા CM નો કેટલો પગાર છે ? જાણો સૌથી વધુ કોનો પગાર !
જો સ્ત્રીના આ અંગ મોટા હોય તો તે સ્ત્રી ભાગ્યશાળી હોય છે એવું પણ કહેવાય છે કે સ્ત્રીને સમજવી એ બહુ મુશ્કેલ કામ છે સૃષ્ટિના સર્જક બ્રહ્માજીની સ્ત્રી એક એવી રચના છે જેને તેઓ પોતે પણ સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી.
લાંબા કાન / Long Ears
જે મહિલાઓના કાન લાંબા હોય છે, માન્યતા અનુસાર આવી સ્ત્રીઓ સુખ અને ઐશ્વર્યથી ભરપૂર જીવન પસાર કરે છે. આવી સ્ત્રીના લગ્ન જે પુરુષ સાથે થાય છે તે પુરુષ સુખ અને સંપન્નતામાં પોતાનો જીવન પસાર કરે છે. વળી સાથો સાથ સ્ત્રીના પગના અંગૂઠા ની બાજુ વાળી આંગળી નાની હોય છે તો આવી યુવતીઓ ખૂબ જ ભાગ્યવાન માનવામાં આવે છે.
મોટી આંખો / Big Eyes
મોટી મોટી આંખો વાળી મહિલાઓ પણ ખૂબ જ સહભાગ્યશાળી હોય છે. આ મહિલાઓ બુદ્ધિ અને વિવેકશીલ હોય છે અને ખૂબ જ સમજદાર પણ હોય છે. આવી મહિલાઓ સંપૂર્ણ પરિવાર માટે શુભ હોય છે અને પરેશાની આવવા પર પોતાની સુજબુજ થી પોતાના પરિવારને સંભાળી લેતી હોય છે. તેમના રહેવા પર ત્યારે પણ ઘરમાં ધનની કમી થતી નથી
લાંબુ નાક / Long Nose
સામાન્યથી થોડું વધારે લાંબુ નાક વાળી મહિલાઓ પણ સામુદ્રિક શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી મહિલાઓ ગંભીર અને શાંત સ્વભાવની હોય છે. તેઓ દરેક પરેશાની નો સામનો કરી લેતી હોય છે. આ મહિલાઓને લીધે તેનો સમગ્ર પરિવાર સુરક્ષિત રહે છે.
મોટી નાભિ / Large Navel
પુરુષોને ભાગ્યશાળી અને ધનવાન બનાવવામાં તેની પત્નીની નાભિ નું મોટું હોવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહિલાઓની નાભિ મોટી અને ઊંડી હોય તથા જમણી તરફ વળેલી હોય તો તે પતિ માટે શુભ માનવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર કહેવામાં આવે છે કે જે મહિલાઓની નાભિ ખૂબ જ ઊંડી હોય છે તે મહિલા પોતાના પરિવાર માટે નસીબદાર માનવામાં આવે છે.
તલ અથવા મસો / Sesame or Warts
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર કહેવામાં આવે છે કે જો કોઈ મહિલાની નાભિના નીચેના હિસ્સામાં મસો હોય તો તે ભાગ્યશાળી હોય છે. નાભીની નીચે તલ અથવા મસો હોવો શુભ અને સંપન્નતાનું પ્રતીક છે.
ઊંચા વક્ષસ્થળ / High Chest
સામુદ્રિક શાસ્ત્ર અને ભવિષ્ય પુરાણમાં લખવામાં આવે છે કે ઊંચા, સુડોળ અને મોટા વક્ષસ્થળ વાળી મહિલા ખૂબ જ સૌભાગ્યશાળી હોય છે. તેના સુડોળ વક્ષસ્થળ ધન, સંપત્તિ અને એશ્વર્યાનું પ્રતીક હોય છે. પ્રાચીન દેવી પ્રતિમાઓમાં તમે જોઈ શકો છો કે શિલ્પકારો એ મોટા વક્ષસ્થળોને સૌભાગ્યના રૂપમાં પ્રસ્તુત કરેલ છે. આવી મહિલાઓ પતિ માટે એક પ્રકારથી તારણહાર હોય છે. તેમની સંતાન પણ અપેક્ષાકૃત વધારે શ્રેષ્ઠ અને સફળ હોય છે.
ચાલુ ગાડીમાં માથું બહાર કાઢવા માટે નથી હોતું Sunroof - જાણો તેનો સાચો ઉપયોગ
સ્નાયુયુક્ત જાંઘ / Muscular Thighs
સ્નાયુયુક્ત જાંઘ વાળી મહિલા પણ ઘર પરિવાર માટે સૌભાગ્યશાળી હોવાનું પ્રતીક માનવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે મહિલાની જાંગ રુષ્ટપુષ્ટ હોય છે, તે મહિલા ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેના કારણે પતિ મકાન અને ભૌતિક સુખ ખૂબ જ સારી રીતે ભોગવી શકે છે. પાતળી અને વિકૃત જાંઘોને શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે.